Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ડાબા હાથમાં સનાળ પર ધારણ કરેલું સ્પષ્ટ નજરે પડે છે. આસનની આગળ મેદકપાત્ર રાખેલું છે. જેમાંથી લાડુ આરોગતા મૂષકનું શિલ્પ ધ્યાનાકર્ષક છે. પરિકરમાં દશાવતારનાં શિલ્પ જોઈ શકાય છે. આ ગવાક્ષની જમણી બાજુ પગને આંટી મારીને ઊભેલ સ્ત્રીના ડાબા પગ પર અળતો લગાવતી સ્ત્રી પરિચારિકા બેઠેલી છે. અસરાનો એક હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ગવાક્ષમાં બંને હાથમાં શૃંગાર-સક ધારણ કરીને અપ્સરા ઊભેલી છે. પગ પાસેના વનરને સંદૂક તરફ કૂતો બતાવ્યા છે. એરની યુગલ પ્રતિમા - ' શાસ્ત્રોમાં અષ્ટ કિપાલમાં કુબેરને ઉત્તર દિશાના દિકપાલ ગણવામાં આવે છે. તે દેવોને ધનાધ્યક્ષ છે. કુબેરના શાસ્ત્રીય મતિવિધાન પુસ ઉપરાંત અપરાજિતપૃછા દેવતામૂતિ પ્રકરણ ૪ અને રૂપભન ૫ માંથી મળે છે. જેમાં કુબેરના હાથમાં અનુક્રમે ગદા, નિધિકુંભ, બીજપૂરક અને કમંડલું 'હાયાન જણાવ્યું છે, અને વાહન તરીકે ગજ: બતાર છે. વિખણુધર્મોત્તરપરાણ માં: એરના ચાર
થ પૈકી બે હાથમાં ગદા અને શક્તિ તથા બીજા બે હાથ તેની સ્ત્રીએ વિભવા અને વૃદ્ધિને આલિગન આપતા બતાવવાનું વિધાન છે. ? અહીં ત્રીજ ગવાક્ષમાં સ્થિત પ્રતિમામાં કુબેર તેની પત્ની સાથે ઊંચા આસન પર બિરાજમાન છે. કુબેરના મસ્તકે કિરીટ્યુકટ, કંઠમાં સુવર્ણહાર, મેતીના સેરને ઉદરબંધ, હાથ અને પગમાં ખેતીની અલંકાર ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી જમણે નીચલે ખંડિત અને ડાબા નીચલા હાથથી પત્નીને
પેલ છે. ઉપલા બે હાથથી દ્રવ્યની થેલી ધારણ કરેલ છે. કુબેરના ડાબા ઉસંગમાં બેઠેલ “ી પલાંઠી વાળીને બેલ છે. તેનું મસ્તક ખંડિત છે. જેમણે હાથ કુબેરને આલિંગન આપતો અને ડાબા હાથનું આયુધ ખંડિત છે. આસનની આગળું વાહન ગજ બેઠેલ બતાવ્યું છે. આ પ્રતિમાની ખાસ તરી આવતી વિશેષતા એ પરિકામાં કુબેરની બેઠેલી અને ચાર હાથમાં અનુક્રમે અભય. ઉપલા બે હાથથી 'દવ્ય થેલી પકડેલ અને ચેથા હાથમાં બીજેપૂરક ધારણ કરેલ આ પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે.
* આમ ઉપર્યુક્ત યુગલ પ્રતિમાઓ અત્યાર સુધી ગુજરાતમાંથી પ્રાપ્ત આ પ્રકારની યુગલ પ્રતિમા. એમાં કેટલીક વિશેષતાઓને લઈને જુદી તરી આવે છે. સાથે કલા શૈલીની દૃષ્ટિએ પણ ૧૧ મી સદીની અન્ય પ્રતિમાઓ કરતાં વિશેષ ધ્યાનાકર્ષક છે.
પાદટીપ ૧. વિષણુધર્મોતર' (વિ.), ખંડ ૩, ૪. કટ .. 2.M. I. Khan, Brahma, in the Purāpas, Pt. xxxii, p.142. . . “મસ્યપુરાણ,': અ: ૨૬૦/૧૧-૨૦ * : ૪. “અભિલલિતાર્થચિંતામણિ,” ક. ૩/૩૧-૩ર ૫. દેવતામતિ પ્રકરણું” (મ.પ્ર) અ. ૬/૩૧-૩૨. ૬. અપરાજિતપુછા,’ (અ ૫) સત્ર ૨૧૩૨૫-૨૭ ૭“રૂપમંડન’ અ. ૪/૨૭-૨૯
૮. વિષ્ણુપુરાણ, ૩/૪ર૭ ૮. વિ. ધ., અ. ૮૫ ૩૪-૩૫
૧૦ રૂપમંડન, અ. ૪૩૪-૩૫ ૧૧ “પ્રિયબાળા શાહ, હિંદુ મૂર્તિવિધાન, પૃ. ૧૧
૧૨ એજન, પૃ. ૧૨ ૧૩. અ. પૃ., અ. ૬૯
૧૪. દે. મૂ. પ્ર. અ. ૪૬૫ . ૧૫. રૂપમંડન, અ. ૨/૩૭
૧૬. વિ.ધ., અ. ૫૭/૧૬ . રાણીવાવ-પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ].
પ9)
For Private and Personal Use Only