Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૉંગ્રેસના કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળામાં કિસાન વગ • રમેશકાંત પરીખ+ ૧૮૮૫માં જેને અખિલ હિ'ની રાજકીય સંસ્થા કહી શકાય તેવી હિંદી રાષ્ટ્રીય મહાસભા (ઇન્ડિયા નેશનલ કૈંગ્રેસ)ની સ્થાપના મુબઈમાં થઈ. તેમાં તે સમયની બ્રિટિશ-ઇન્ડિયા એસેાસિયેશન, મદ્રાસની મહાજન સભા, પૂણેની સાર્વજનિક સભા, ગુજરાતનું અમદાવાદ એસેસિયેશન (ગુજરાત સભા) વગેરે –રાજકીય અને અ-ધાર્મિક સસ્થાઓ જે સમાજના ઉચ્ચ વર્ગા, શહેરી મધ્યમવર્ગ અને વ્યવસાયી વર્ગોની બનેલી હતી તેને સમાવેશ થતા હતા. આમ ૐૉંગ્રેસમાં અધ-રાજકીય સંગઠને નુ અને અસ્પષ્ટ એવી રાષ્ટ્રવાદી ભાવના કે લાગણીઓનુ` વિચિત્ર મિશ્રણ થયેલું હતું. ખીજી રીતે કહીએ તા બ્રિટિશ અધિકારીઓના ઇરાદાથી રચાયેલી કૅૉંગ્રેસમાં પરસ્પર વિરોધી હિતેાનુ, આશાનુ' અને ભયનુ મિશ્રણ હતું.... કૅમિસ મૂળભૂત રીતે સમાજના અગ્રગણ્ય વર્ગોના આગેવાનાની બનેલી સંસ્થા હતી. હિંદની પ્રથમ રાષ્ટ્રીય ચળવળના ભીતરના પ્રવાહા હતા. દેશમાં પાશ્ચાત્ય શિક્ષણુના તથા સ્વતંત્રતા, સમાનતા અને બધૃત્વના વિચારાના ફેલાવાએ પણ તેમાં મોટો ભાગ ભજવ્યા હતા. તે સમયના આગેવાતા આધુનિક લોકશાહી, આક્શવાદ અને ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ ગ્લેડસ્ટનની ઉદારવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા હતા.૨ લ‘ડનના એક દૈનિકપત્રના જણાવ્યા અનુસાર તે સ્થાન મેળવનારા ઈચ્છુક હતા. એક- રાજકીય રમતગમત મંડળ પાલિટિકલ સ્પોર્ટસ કલબ)ની જેમ કેંૉંગ્રેસ સતા સ્થાનેા માટે બ્રિટિશ લવાદીએ (અમ્પાયર્સ') પાસેથી બને તેટલા વધુ લાભ મેળવવા માટેની સસ્થા બની. બ્રિટિશ સત્તાવાળાઓએ પણ તેમને અસમાન રીતે એવા બદ્લા આપ્યા કે જેનાથી તેના સભ્યાના જૂથે એકખીજાથી અલગ વિભાજિત રહે અને તેમાં એકતા ન સ્થપાય.૩ કાંગ્રેસ તેનામાં વ્યાપેલાં આંતરિક બાણા અને નિયત્રણાને લીધે તેના વાર્ષિક અધિવેશનામાં જે ઠરાવે! પસાર કરતી તેમાં વિકસતા જતા શહેરી મધ્યમવર્ગની અથવા રાષ્ટ્રીય ઉપલા સાધન સપન્ન વર્ગીની સ્માશાએ અને આકાંક્ષા વ્યક્ત થતી હતી. તેમાં આમજનતાના હિતાની અવગણુના કરવામાં આવતી હાવાનુ` સ્પષ્ટ દેખાય છે. આમ ૧૮૮૫ થી ૧૯૨૦ સુધીના સમયમાં ૐાંગ્રેસ તેની શિશુ અવસ્થાથી માંડીને બાળપણુ અને યુવાનીના સમયમાં આંતરિક ખ઼ાણા, નિયંત્રણા અને સકુચિત દૃષ્ટિને કારણે નબળી પડતી ગઈ. બ્રિટિશ સામ્રાજ્યવાદ સાથે તેનું વલણ સહકાર સાધવાનું રહ્યું. દેશમાં ખ`ડ, આંદેલને વધતાં ગયાં. આ બાબતમાં એ પણુ જણાય છે કે આરંભના સમયમાં દેશની સામાજિક અને આર્થિક ક્ષેત્રની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે કોંગ્રેસની નીતિ દ્વિધાયુક્ત હતી. તેમાં કૃષિ વિષયક બાબતા પ્રત્યે તેની નિષ્ક્રિયતા હતી. મેંગ્રેસમાંની નેતાગીરી સમાજના અગ્રિમ કક્ષાના વગ ની હતી . બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હિંદુનુ` મૂલ્યવાન ગુજરાત ઇતિહાસ પરિષદના કલકત્તામાં તા. ૨૫ થી ૨૭ નવેમ્બર ૧૯૮૮ માં યોજાયેલા ૧૫ મા અધિવેશનમાં રજૂ કરેલા 'સશાષન લેખ. + નિવૃત્ત વડા, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૬] [સામીપ્ય : આકા.' '૯૨-મા', ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103