Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલના સં. ૧૨૨૯ ના અભિલેખ પરથી માલૂમ પડયુ છે. આ અનુસાર વિચારશ્રેણી પ્રમાણે અજયપાલે સ. ૧૨૯ થી ૧૨૩૨ સુધી રાજ્ય કર્યું" ગણુાય. મૂલરાજ ૨ ના રાજ્યકાલ .‘પ્રશ્નધ ચિંતામણિમાં સ ૧૨૩૩ થી ૧૨૩૫ અને વિાશ્રેણીમાં સં. ૧૨૩૨ થી ૧૨૩૪ જણુાબ્યા છે. તે પછી ભીમદેવ ૨ જુએ ન્યૂજ્ય કર્યુ. એવુ' અન્ય સ` પ્રાચીન ગ્રંથા જાવે છે. મને લાગે છે કે ર‘ગવિજયના કાવ્યમાં કે એની પ્રતિભામાં ૠલરાજને લગતા લેાકની શ્રીજી પાક્તિ અને એ પછી ભીમદેવને લગતા શ્લોકની પહેલી પંક્તિ છૂટી ગઈ છે. રાજાએ ૧૧ થયા ને કુલ રાજ્યકાલ ૩૦૦ વર્ષના હતા એ વિગતાની મેળ ના જ સળે તેમ છે. ભીમદેવ ૨ ન પછી ત્રિભુવનપાલે એ વષ રાજ્ય કર્યુ હતુ.. પ્રભુધ–ચિંતામણિ, વિચાશ્રેણી વગેરે ગ્રંથામાં આ રાજાને નિર્દેશ કરાયા નથી, એ અનુસાર ર્'ગવિજય પણુ કરતા નથી. પરંતુ કેટલીક પટ્ટાવલીએ ત્રિભુવનપાલને નિર્દેશ કરે છે તે એનું સં. ૧૨૯૯ નું દાનશાસન પ્રાપ્ત થયું છે. આથી મૂલરાજના વશના અંત સ. ૧૨૯૮માં નહિ, પશુ ખરી રીતે સં. ૧૩૦૦ માં આવ્યા હતા. ૧૦. પછી રગવિજય વાધેલા વંશના વૃત્તાંતમાં વીરધવલ-સ', ૧૨૯૮ થી ૧૦ વર્ષી, વીસલદેવ–સ'. . ૧૩૦૮ થી ૧૮ વર્ષ, અજુનદેવ-સ. ૧૩૨૬ થી ૧૪ વર્ષ, સારંગદેવ-સ. ૧૭૪૦ થી ૨૧ વર્ષી અને કદેવ-સ. ૧૭૬૧ થી ૭ વર્ષી એમ એક દરે સ. ૧૨૯૮ થી ૧૩૬૮ સુધી રાજ્ય કરી ગયાનું જણાવે છે. કવિ રાજા વીરધવલના સંદર્ભમાં મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને નિર્દેશ કરે છે તે વીસલદેવના સંદર્ભમાં એણે વીસલનગર વસાવ્યુ. તે દર્શાવતીમાં કિલ્લા બધાવ્યા તેમજ એના સમયમાં જગદ્ગુ શેઠ થયા એવી વિગત આપે છે એ નોંધપાત્ર છે: પ્રમાણિત અંતિહાસના આધારે વાધેલાના ચૌલુક્ય વંશના આરંભ અણુહિલવાડમાં વીસલદેવથી સ. ૧૩૦૦ માં થયા હતા, વીરધવલ તે માત્ર ધાળકાના રાણા હતા તે સ. ૧૨૯૪માં મૃત્યુ પામ્યા હતા. વીસલદેવ ત્રિભુવનપાલ પછી સ` ૧૩૦૦ માં અણુહિલવાડની ગાદીએ આવ્યા હતા. એણે ત્યાં ૧૮ વર્ષ રાજ્ય કર્યુ હતું, પણુ સ, ૧૩૧૮ સુધી વીરધવલા નિર્દેશ જૈન અનુશ્રુતિમાં વસ્તુપાલ-તેજપાલના કારણે મહત્ત્વ પામ્યા. લાગે છે. જગડૂ શાહે વીસલદેવના સમયમાં સં. ૧૩૧૨–૧૫ના દુકાળમાં લોકોને ણી મદદ કરી હતી. અજુનદેવે સ. ૧૩૧૮ થી ૧૩૩૧, સાર'ગદેવે સ'. ૧૩૩૧ થી ૧૪૫૩ અને કહ્યુ દેવે સ. ૧૩૫૩ થી ૧૩૬૦ સુધી રાજ્ય કર્યુ. એવું ‘વિચારશ્રેણી' જણાવે છે તે વધુ શ્રદ્ધેય જણાયું છે. આમ વાધેલા વંશ રગવિજ્ય જણાવે છે તેમ ૭૦ વર્ષ નહિ, પણ ખરી રીતે ૬૦ વ અણહિલવાડમાં સત્તારૂઢ રહ્યો હતા. ૧૦. રંગવિજય ગૂજરદેશમાં પત્તનપુરમાં (પાટમાં) સં. ૧૩૬૮ થી યવનેાનુ` રાજ્ય પ્રત્યુ હાવાનુ જણાવી ખદરશાહ ખિલચી સં. ૧૩૬૮ થી ૩૩ વર્ષી ૯ મહિના, મુબારખશાહ સ. ૧૪૨ થી ૫ ૧૫, નિલશા સ. ૧૪૨૧ થી ૧ વર્ષ ૭ મહિના તોય સ. ૧૪૨૨ થી ૩ વર્ષ ૫ મહિના, મહેમુદશાહ સ ૧૪૫ થી ૭ વર્ષ ૩ મહિના, વઢાવુદ્દીન સ', ૧૪૩૩ થી ૧૩ વર્ષ, અલાવદ્દીન સ ૧૪૪૬ થી ૭ વર્ષી, શરકી સિા સ. ૧૪૪૯ થી ૧૩ વર્ષ, બહલેાલ સુધી સ. ૧૪૬૨ થી ૪૨ વર્ષી, સિક દર સ. ૧૫૦૮ થી ૩૦ વર્ષ ૯ મહિના અને ઇભરાઈમ સં. ૧૫૩૮ થી ૮ વર્ષ ૭ મહિના રાજ્ય કરી ગયાનુ જણાવે છે. પછી એ બાખર સ. ૧૫૪૬ થી ૭ વ છ મહિના, હુમાઉ સ. ૧૫૫૩ થી ૧૦ વર્ષી, શેરશાહ સં. ૧૫૬૩થી ૬૨ માસ, સાલિમશાહ સ. ૧૫૬૮ થી ૮ વર્ષ ૯ મહિના, પીસ શાહ સ. ૧૫૭૭ થી ૮ વર્ષ ૭ મહિના, મમ્મુન્નતિ સ’. ૧૫૮૫ થી ૨ વર્ષ, અભરાયમહમ-સ ૧૫૮૭થી ૧ વર્ષ ૯ મહિના, સિક`દર સ. ૧૫૮૮ થી ૭ વર્ષ છ મહિના, તે હુમાઉ સ. ૧૫૯૫ થી છ વ છ મહિના સત્તારૂઢ રહ્યાનું જણાવ્યુ છે. ૮૪] [સામીપ્ય આકટો., '૯૨-મા', ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103