Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કા પ્રાપ્ત થયા છે એ પછી ગુજરાતમાં મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ૧ લાનુ અને સ્ક ંધ્યુતનુ શાસન પ્રવતુ, લગભગ ઈ. સ. ૪૧૫ થી ૪૭૦ સુધી. ગુજરાતમાં ગુપ્તકાલ ધણા ટૂંકી છે, પણ ક્ષત્રપ કાલની જેમ એ પછીના મૈત્રકકાલ લાંખેા સમયપણ શકે છે. તામ્રપત્રો પર ઊતરેલાં દાનશાસના પરથી મૈત્રક વ‘શના ૧૯ રાજાઓના ઇતિહાસ જાણવા મળ્યા છે. તેઓએ લગભગ ઈ. સ. ૪૭૦ થી ૭૮૮ સુધી રાજ્ય કર્યું. દરમ્યાન સૌરાષ્ટ્રમાં ગારૂલક અને સૈધવ વશ સત્તારૂઢ થયા. દક્ષિણુ ગુજરાતમાં ત્રૈકૂટક, કટચ્યુરિ, ચાહમાન, સેંદ્રક, ચાલુકય અને રાષ્ટ્રકૂટ વશની રાજસત્તા પ્રવતી. તેના ઇતિહાસ પણ તામ્રપત્રો પરથી પ્રકાશમાં આવ્યા છે. ઈ. સ. ૭૮ થી ૭૮૮ સુધીના લાંબા સમયપટના ઇતિહાસ હવે વિપુલ પ્રમાણમાં પ્રકાશમાં આવ્યેા છે, જ્યારે જૈન અનુશ્રુતિને અનુસરતા ર`ગવિજયે ક્ષત્રા, ગુપ્તા મૈત્રકા વગેરે રાજવંશેાની લેશમાત્ર નેાંધ લીધી નથી. એ સમયે આ સમગ્ર ઇતિહાસ લગભગ અધ કારમય હતા.
૮. ચાપાત્કટ (ચાવડા) અને ચૌલુકય (સાલ કી) વશના વૃત્તાંતથી ર'ગવિજય ગૂજરદેશના રાજવ‘શોની નક્કર માહિતી પૂરી પાડે છે. ચાપાત્કટ વ‘શમાં વનરાજ–સ. ૮૦૨થી ૬૦ વર્ષી, યાગરાજ–સ. ૮૬૨થી ૩૫ વર્ષી, ક્ષેગરાજ–સ. ૮૯૭થી ૨૫ વર્ષી, ભૂંહડ–સ. ૯૨૨ થી ૨૯, વર્ષાં વયસિંહ–સ. ૯૫૧ થી ૨૫ વર્ષ, રત્નાદિત્ય-સ'. ૯૭૬થી ૧૫ વર્ષી અને સામન્તસિહ સ. ૯૯૧ થી ૭ વર્ષ એમ સાત રાન કુલ ૧૯૬ વર્ષ ૨ાજ્ય કરી ગયા.
ચૌલુકય કાલના કવિઓએ તથા સલ્તનતકાલના પ્રમધકારાએ ચાપેાકટ અને ચૌલુકય વશના રાઓનાં ચરિત નિરૂપ્યાં છે, પ્રખધામાં તેના રાજ્યકાલની વિગતા ય આપવામાં આવી છે. ચાપાત્કટ વંશ માટે બે ભિન્ન અનુશ્રુતિ પ્રચલિત છે, તે પૈકી ર ંગવિજય ખીજી અનુશ્રુતિને અનુસરે છે. આ અનુશ્રુતિ પ્રબન્ધચિન્તામણિ’ ‘કુમારપાલપ્રબન્ધ', ‘પ્રવચન પરીક્ષા' અને ‘મિરાતે અહમદીમાં’ આપેલી છે, તે આગળ જતાં ‘રત્નમાળ’ પણુ એ જ આપે છે. વિચારશ્રેણી પહેલી અનુશ્રુતિને અનુસરે છે; ચાપાકટ વશનેા રાજ્યકાલ સ. ૮૨૧ થી ૧૦૧૭ આપે છે. ચાપાકટ વ‘શના અંત વિ. સં. ૯૯૮ માં આવ્યે એ સુનિશ્ચિત છે, પરંતુ એને આરંભ વિ. સં. ૮૦૨ માં થયા ને એ વંશ કુલ ૧૯૬ વર્ષી સત્તારૂઢ રહ્યો એ તુલનાત્મક કાલગણુંનાની દૃષ્ટિએ શકાસ્પદ જણાયુ` છે. જયશિખરીના સમ કાલીન આમ રાા ઈ. સ. ૭૯૨−૮૩૩ માં અને વનરાજના સમકાલીન ભેજ ઈ. સ. ૮૩૬-૮૮૫ માં રાજય કરી ગયા તે પરથી તે ચાપોત્કટ વંશના રાજ્યકાલ ખરેખર વિ. સં. ૯૦૨ થી ૯૯૮ અર્થાત્ ૯૬ વષઁતા હોવાનું માલૂમ પડે છે. રગવિજયના સમયમાં આ તુલનાત્મક કાલગણનાની સંશોધનષ્ટિ વિકસી નહાતી.
૯. ૨'વિજય ચૌલુકય વંશમાં મૂલરાજ-વિ. સં. ૯૯૮થી ૫૫ વર્ષોં, ચામુ`ડરાજ–સ. ૧૦૧૩થી ૧૭ વર્ષી, વલ્લભરાજ–સં. ૧૦૬૬માં ૬ મહિના, દુલ`ભરાજસ. ૧૦૬૬ થી ૧૧।। વ, ભીમદેવ— સ. ૧૦૦૮ થી ૪૨ વર્ષી, કણુ દેવસ'. ૧૧૨૦ થી ૩૦ વર્ષે, સિદ્ધરાજ જયસિંહ–સ. ૧૧૫૦ થી ૪૯ વર્ષ, કુમારપાલ સ’. ૧૧૯૯ થી ૩૧ વર્ષ, અજયપાલ સ. ૧૨૩૦ થી ૩ વર્ષાં મૂલરાજ સ. ૧૨૩૩ થી ૬૭ વર્ષ, એ રીતે ૧૧ રાજાઓએ કુલ ૩૦૦ વર્ષ રાજ્ય કયુ`' એમ જાવે છે. એ સામાન્ય રીતે દરેક રાજાની વિગત એકેક શ્લાકમાં જ આવે છે, પરંતુ રાજા કુમારપાલ માટે એ ૧૧ લેાક આપે છે. રંગવિજય ‘પ્રબ’ધ-ચિ'તામણિ'માં આપેલ વૃત્તાંતને અનુસરે છે. કુમારપાલના રાજ્યકાલના અંત વિ. સં. ૧૨૩૦ માં નહિ, પણ ‘વિચારશ્રેણી’ જણાવે છે તેમ વિ. સં. ૧૨૨૯ માં આભ્યા હતા એવું અજય ‘વહેચાનન શાવરી' પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ]
[LT
For Private and Personal Use Only