Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણી પાસે પતજલિના મહાભાષ્યને જે ભાગ ઉપલબ્ધ છે, તેને માટે સમસ્ત ભારતીયા એ ચંદ્રા ચાના અત્યંત ઋણી છે. એ મહાનુભાવે સાંપ્રદાયિક અસ્મિતાને વશ બની રહી, મહાભાષ્ય તરફ ઉપેક્ષા કરી હાત ! આપણા દેશમાં અત્યારે મહાભાષ્યની ઉપલબ્ધિ હોત કે નહી' એ શંકાસ્પદ છે. આ ગુણ્યાહી ભિક્ષુએ અત્યંત પરિશ્રમ કરીને મહાભાષ્યની શાખાતે પોતાના સમયમાં ખીલવી હતી. ભર્તૃહરિ વિરચિત વાકષપ્રદીપ(ર. ૪૮૮–૪૮૯)થી તથા કહની - રાજતર`ગિણી(૧, ૧૭૪ થી ૧૭૬) થી આ હકીકતની પુષ્ટિ થાય છે. ચાન્દ્ર યાકરણમાં ના છ અધ્યાય મળે છે. એ છ અધ્યાયામાં ક્વલ લૌકિક ભાષાના શબ્દોનુ અન્વાખ્યાન છે, એમાં સ્વર પ્રકરણ પણ હતું, એની સ્વાપરી વૃત્તિથી જ એ સિદ્ધ થાય છે. ચદ્રગામિએ વૈદિક ભાષા વિષયક સત્ર પણ રચ્યાં હતાં, ક્યા વ્યાકરણુ : ૧, ૧, ૧૪૫ નીત્તિના વિશેષમસ્ટમ શ્યામ : પાઠથી વિદિત થાય છે કે ચા વ્યાકરણમાં પણ માઠ અધ્યાય હતા અને સ્વર પ્રકરણ આઠમા અધ્યાયમાં હતુ' એ મણ આ પાઢથી વિક્તિ થાય છે. શ્રુત: સાતમા અધ્યાયમાં વૈક્રિક પ્રકરણ હોવું જોઈએ એ સિદ્ધ છે. ચાન્દ્ર બ્યારણના સ્વર વૈદિક વિષયુક અંતિમ એ અધ્યામ ચિરકાલથી નષ્ટ થઈ ગયા છે. ચાન્દ્ર વ્યાકરણના મુખ્ય આધાર પાણિનીય શબ્દાનુશાસન અને પાત જલ મહાભાષ્ય છે, પણ એની સાથે એણે પ્રાક્ષીન વ્યાકરણાના પણુ આશ્રય લીધા ઢાવાનુ ૨૫ષ્ટ પ્રતીત થાય છે, નેન્દ્ર વ્યાકરણુ— વ્યાકરણની રચના એક જૈન ગબરાચાય નહિએ કરી છે. દૈવનંદિતું ખીજું નામ પૂજ્યપાદ સ્વામી છે. આ લેખકે પાણિનીય શબ્દાનુશાસન પર શબ્દાવતાર નામક એક ન્યાસની પણ રચના કરી છે. પૂજ્યપાદ સ્વામીનેા સમય ઈ. સ. ૪૫૦ પછીના છે. વિશ્રાંત વિદ્યાધર વ્યાકરણ ગણુરત્ન મહાદધિના કર્તાએ વામનને વિશ્રાન્ત વિદ્યાધર વ્યાકરણને કર્તા જણાવેલા છે. વામનો વિશ્રાન્ત વિદ્યાધર યાર્તા (ગણુ. પૃ. ૨) હેમચ`દ્રાચાયે. પણ કેટલેક સ્થળે આ વ્યાકરણું કર્તાના ઉલ્લેખ કર્યો છે. શાકદ્રાયન વ્યાકરણ—આ વ્યાકરણ પાણિનીય વ્યાકરણને અનુસરે છે, એના ઉપર એક અમેાધ વૃત્તિ નામક મેટી વ્રુત્તિ છે. હેમચંદ્ર પાતાના વ્યાકરણમાં આ શાકટાયતને જ અનુસરેલા છે. આ શાકટ્રાયન જૈન દિગમ્બર સ`પ્રદાયના અને પાપનીય સંધના છે. આચાય પાક્ષુિનિ પેાતાની અષ્ટાધ્યાયીમાં જ શાકટાયનને ઉલ્લેખ કરે છે. તે તે વૈદિક હતા, આ નહી. સરસ્વતી કઠાભરણ-આ વ્યાકરણુના કર્તા ધારાધિપતિ મહારાજ ભાજદેવ છે. ગ્રંથ મૃત્યુત વિસ્તૃત છે. ગ્રંથકારે ગણુપાડ઼, પરિભાષા પાઠ અને લિંગાનુશાસન આદિ સના સૂત્રપાઠમાં સમાવેશ કરી દીધું છે. આ શબ્દાનુશાસનના મુખ્ય આધાર પાણિનીય તેમ ચાન્દ્ર વ્યાકરણુ છે. શ્ દણ્ડનાથની ‘હૃદયહારિણી' નામક ટીકા છે. બીજી એક મહત્ત્વપૂર્ણ ટીકા ‘કૃષ્ણલીલા' શુકમુનિની પણ હાવાનુ જાણવા મળ્યુ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન—આ પ્રસિદ્ધ ગ્રંથની રચના હુમચદ્રાચાર્યે કરેલી છે. શબ્દાનુશાસનમાં સંસ્કૃત અને પ્રાકૃત તેનું અનુશાસન છે. પ્રારંભમાં સાત અધ્યાયેામાં સસ્કૃતનુ` અને આઠમા અધ્યાયમાં માકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાયી અને અપભ્રંશનું વ્યાકરણ છે. સંસ્કૃતના ૧૮ ] » [સામીપ્ય : કટા, '૯૨-માર્ચ', ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103