Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજન અગેના નિયમા
ભાજન કરતી વખતે સપૂર્ણ મૌન પાળવામાં આવતુ. બધાનું જમવાનું પૂરું થઈ જાય પછી જ ઊડી શકાતુ. વયમાંથી ઊડી વાતું નહિ.૩૦ ભાજનને અ`તે લવિ`ગ અને કપૂરમિશ્રિત સેાપારીના ટુકડા આપવામાં આવતા જેથી મુખશુદ્ધિ થાય કે શ્વાસની દુર્ગંધ દૂર થાય અને અપચા થાય નહિ.૩૧
ત્રાલય
ભિક્ષુઓના રહેણાક માટેનાં મકાના અંગે આવશ્યક વિગતા પ્રાપ્ત થતી નથી પણ ચીની યાત્રી ઇત્સિંગ આ હકીકતમાં માત્ર એટલુ જ તેાંધે છે કે માનનીય (ભિક્ષુ), પુરહિત, ધમ'ગુરુ કે આચાય જો મેટા વિદ્વાન હાય અને પૂર્ણ અભ્યાસી હાય તા તેમને મઠમાં સારામાં સારા ગણાતા અમુક નિશ્ચિત ઓરડામાંના એક નેકર-ચાકર સાથે સાંપવામાં આવતા ૩૨
જો કે ‘સુÜવગ’થી આ વર્ણન અપૂર્ણ રહેતું હેાય તેમ લાગતુ નથી. તેમાં કહ્યું છે કે વિહારા સંપૂર્ણ' (full fledged) ગૃહે હતા. તેમાં ધમગુરુને અપાતા એરડા સુંદર અને આકર્ષીક ફર્નિચર સહિતના હતા. તે પાચા તક્રિયા (cushions), ખુરશી સાદી તથા હાયાવાળી (arm chairs) સાફા, ગાલા તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે અપાતા. વિશેષમાં કહ્યું છે કે મઠ કે વિહારની દીવાલે! લાલ અને સફેદ રંગા વડે ધેાળાયેલી રહેતી. ભેાંયતળિયું કાળા રંગનું રહેતુ.
આમ વિહારા તત્કાલીન હિંદુ સાધુશ્મેટના નિવાસસ્થાન કરતાં સગવયુક્ત અને વ્યવસ્થાની દૃષ્ટિએ તદ્દન ભિન્ન જોવા મળે છે.
અન્ય સુવિધા
ઇત્સિંગ નોંધે છે કે જ્યારે બહાર જવાનું થાય ત્યારે વરિષ્ટ ધમગુરુઓને (senior monu) મ્યાના (sedan chairs)માં લઈ જવામાં આવતા, જ્યારે નિમ્ન કક્ષાના (junior) ભિક્ષુઓ ધેડા ઉપર એસીને જતા.
આમ બૌદ્ધોના સમયમાં વિહાર અને મહેશની છાત્રાલય વ્યવસ્થા આજના છાત્રાલયાની વ્યવસ્થા સાથે સરખાવી જોવા જેવી છે. ઘણે અંશે તેને મળતી આવતી પણ જણાય છે. ગુજરાતને એ સાંસ્કૃતિક વારસે છે..
પાટીપ
૧. રસિકલાલ પરીખ અને હું. ગં. શાસ્ત્રી, ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક પ્રતિહાસ',
ગ્રંથ-૨, પૃ. ૨૮૮
૨. નવીનચંદ્ર આચાય', ગુજરાતના ધમસ...પ્રદાય', પૃ. ૧૨૫ ૩. એજન, પૃ. ૧૨પ
૫. નવીનચંદ્ર આચાય’. ‘બૌદ્ધમતિવિધાન', (૧૯૭૮), પૃ. ૬ ૬. જયમલ્લ પરમાર, આપણી લેાકસંસ્કૃતિ', (૧૯૭૬), પૃ. ૫૩ ૭. નવીન આચાય, ઉપયુક્ત, પૃ. ૬
૩૪ ]
For Private and Personal Use Only
૪. એજન, પૃ ૧૨૯
[સામીપ્ટ : કટા, '૯૨-મા', ૧૯૯૩