Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીડયા હોય એવા નાજુકાઈથી કંડારેલા છે. એમના વક્ષસ્થળ ૫ર શ્રીવત્સનું ચિહ્ન કંડાર્યું છે. નાભિ ઉપરના ભાગમાં ચાર બીજચંદ્ર જેવી રેખાઓ કંડારેલી છે. પ્રતિમાને જમણે હાથ ખંડિત છે, જ્યારે ડાબા કાનની બૂટ છેક & ધને સ્પર્શ કરે છે. ભ્રપક્તિ લાંબી છે અને કંઠ પર ત્રણ વલીઓ રચાય છે. ઉડર અને નાભિ પર ચાર વલીઓ દશ્યમાન છે. તીથકરના હસ્ત કલબ છે. હાથની ચારેય આંગળીઓ લગભગ સરખી લંબાઈની છે. એમના જમણા હાથમાં ભાગ્યરેખા મણિબંધમાંથી નીકળતી સ્પષ્ટ દશાવી છે. પગમાં પણ ચક્રવતીસૂચક રેખાઓ છે, વિસ્તૃત ઉર સ્થળ, આજનુબાહુ, લંબકર્ણ અને સુડોળ દેહયષ્ટિ પ્રતિમાની સુકમારતા અભિવ્યક્ત કરે છે. આસપાટલી પર મધ્યમાં તેમનું લાંછન સ્વા બીજાં કેટલાંક રેખાંકને કરેલાં છે. પ્રતિમાની પીઠિકા ઉપર વિ.સં. ૧૬૧૯ લેખ કોતરેલો છે. ૪ - પીઠિકાનું જમણી તરફનું માપ ૨૦૪૫ સે.મી., મૂર્તિની પાછળ વચ્ચેના ભાગનું માપ ૧૬૫ સે.મી. અને ડાબી તરફનું માપ ૧૯૫૫ સે.મી. છે. જમણી તરફના લખાણવાળા ભાગનું માપ ૨૦૪૨ સે.મી. વચ્ચેના લખાણવાળા ભાગનું મા૫ ૧૬૪૨ સે.મી. અને ડાબી તરફના લખાણવાળા ભાગનું મા૫ ૧૯.૫ સે.મી. છે. અગ્રભાગના લખાણમાં પ્રથમ પંક્તિ ૧૪ સે.મી. બીજી પંક્તિ : ૧૨ ૫ સે.મી. અને ત્રીજી પંક્તિ ૬૫ સે.મી લાંબી છે. લેખની પહેળાઈ ૪ સે.મી. છે. લેખની મિતિ સ.૧૬૧૮, વૈશાખ સુદી ૧૫, શુક્રવારની છે. કાન્નિકાદિ વગણનાની પદ્ધતિ અનુસાર આ તિથિએ અંગ્રેજી તારીખ ૭ મે, ઈ.સ. ૧૫૬૩, શનિવારની છે." લેખને પાઠ નીચે મુજબ છે : A ૧. . ૨૬૨૧ - વૈરાણ સુરિ ૨૬ એ થી પૂરું B ૧. માં શ્રી રૂદ્રવ તરફ સુમતિજરિ ગુજરાત [c ૧. સ્o ri - માને મા - માં(A ૨. બે વ ષા જ. જેના આ૦ મા સુ૦ વછI• B ૨, ૩ [૬] ત...શ્રી સુપાર્શ્વનાથ નિન વિં [] c ૨. – ને | વા૦ પુતી પ્રગતિ મૂતિના આગળના ભાગનું લખાણ १. श्री रस्तु हासू वन. श्री २. सुमतिकी तिगुरूपदेशात् છે. તેના આ૦ નાં મેરા ]િ ત્રણમતિ परबत છે, મનસા દેવી રેતિયા પાષાણની આ પ્રતિમાને સામાન્ય પરિગ્રહણાંક ૧૭૧૧૦ અને મા૫ ૪૭૪૨૨૪૪ સે.મી. છે. જન દેવતાઓની મૂતિઓમાં મનસા દેવીનું એક વિશિષ્ટ સ્થાન છે. ભો. જે. વિદ્યાભવન મ્યુઝિયમમાં મનસા દેવીની એક સેવ્ય સ્વરૂપ પ્રતિમા સુરક્ષિત છે. આ પ્રતિમામાં દેવી નાગના આસન ઉપર પદ્માસનવાળીને બેઠેલાં છે. એમના મસ્તક પર નાગફણાને છત્રવટો દષ્ટિગોચર થાય છે. તેનું વાહન હંસ નના નીચેના ભાગમાં કંડારેલું છે. આ પ્રતિમા અત્યંત ધસાયેલી છે. મુખાકૃતિ અને છાતીને ભાગ - ધાણે નાશ પામે છે. દેવી ચતુર્ભુજ છે. એના જમણા ઉપલા હાથમાં અંકુથ, નીચલા જમણા હાથમાં જે. જે. વિદ્યાભવન, અમદાવાદનાં કેટલાંક જૈન શિલ્પો]. ૪િ૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103