Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરિસ્થિતિમાં દશમી સદી પછી ખાસ ફેરફાર થયો હોય એમ લાગતું નથી. તેથી સમગ્ર દષ્ટિએ આ અધ્યયનમાંથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થતા દેખાય છે. ઉપસંહાર ૧. પુરાણમાં એતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી હોય છે, તેને યોગ્ય રીતે સમજવા માટે તેમાં ,
વપરાતી ભાષા, તેનાં પ્રતીકે આદિનું જ્ઞાન આવશ્યક છે. ૨. પુરાણે વેદનું ઉપખંહણ અર્થાત વિશેષ સમજૂતી આપતું સાહિત્ય છે. તેથી તેમાં મૂળને વિસ્તાર હોવાથી તેમાં ઘણાં પ્રાચીન તો સચવાયેલાં હોય છે. તે નવાં તત્ત્વોને ૫ણ જની
એ વર્ણવે છે તેથી તે પ્રાચીન હોવાને આભાસ ઊભું કરે છે. છે. આ ગ્રંથની સામગ્રીનું પુરાવસ્તુની નજરે અન્વેષણ કરવાથી તેના સ્થળ-કાળ માટે નવો પ્રકાશ
પડે છે, તેથી તેનાં ઐતિહાસિક તથે આજનાં દૃષ્ટિબિંદુથી સમજાય છે. વિષપુરાણ નર્મદા વિસ્તારના યજ*દીય કાઠેક શાખાનાં પ્રતીક અને માન્યતાઓનું ઉપખ્રહણ
છે. તેમાં વિંધ્ય અને તેની દક્ષિણના સમાજની માન્યતાનું સારું વર્ણન છે. ૫. આજના વિષ્ણુપુરાણુને જના ભાગે આશરે ૫/૬ સદી જેટલા પ્રાચીન લાગે છે, પરંતુ તેમાં એ આઠમી/દશમી સદી સુધી ઉમેરા થયા છે. ૬. પુરાણની વાચનામાં પુરાવસ્તુવિદ્યા, ઇતિહાસ આદિ ક્ષેત્રમાંથી મળતી સામગ્રીને ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
પાદટીપ 1. B. I. Sandesara, Malla Purdņa, G. O. Series 144. a Parmar Bhabhootmal, Cultural and Critical Study of Srimal Purāņa, Being a Ph.D.
Thesis in the Deptt. of Archagslogy, M. S. University of Baroda, 1969. 3. G. G. Desai, Critical and Cultural Study of Kaumārika khanda, 1978. A Thesis
Submitted in the Department of Archaeology, M. S. University of Baroda. X. R. N. Mehta, Nägar khanda : A Study, Journal of the M. S. Univertsiy of
Baroda, Vol. XVII, No. 1968 ૫. વિશ્વામિત્રી માહાભ્યની માહિતી તથા સ્થળ–તપાસની સગવડ માટે શ્રી જયંત . ઠાકરનું
ત્રણ સ્વીકારે છે. - ૬. વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ માટે એકત્ર કરેલી હસ્તપ્રતોમાંથી સૌથી જૂની હસ્તપ્રતની
માહિતી આપવા બદલે પ્રાય વિદ્યામંદિરના સત્તાધીશોનો આભાર માનું છું. ૭. વેદની કાઠેક શાખા માટે, શ્રી. દા. સાતવળેકર. “કાઠક સંહિતા ' ૮. ચાલકો અને રાષ્ટ્રકટો આદિનો ઈતિહાસ માટે The History and the culture of the
Indian People ને . ?, ૪ Campyrla di HÈ P. V. Kane, History of Dharmasastra, Vol. V, Part II. Section IV, Ch. XXII and R. C. Hagara, Studies of Puranic Reeords of
Hindu Rites and Customs, pp. 19-24 , રાપભ્યો અને મને માટે ચૌધરી ગુલાબચંદ્ર, જૈન સાહિત્યકા બૃહદ ઇતિહાસ' વિ. ૪. પાશ્વનાથ :
વિદ્યાલય શેાધ સંસ્થાન, વારાણસી. ૨૮]
[સામીપ્ય : ઓકટો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only