Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 11
________________ ધૂપ દીપ સળગાવાતા હશે, વ્રત નિયમાદિનું પરિપાલન થતુ હશે તથા માંસ મદિરા આદિ અભ્રાજ્ય પદાર્થો ગૃહમાં નહિ તૈયાર થવાનુ થતુ હશે તે તે આય વિનતાએના ગુણેાને લીધેજ, તેઓની ધર્માધીનતાને લીધેજ. એ તેા નિ:સ`શય છે કે સ્ત્રી એ મહામાયાના અંશ છે, સ્ત્રી પતિને સસ્વ અર્પણ કરી દે છે તેથી તે સંસારને પેાતાના માની તેમાં લુબ્ધ થતી નથી અને તેથી કૃષ્ણપ્રેમમાં-રસભાવમાં સહજ લીન થાય છે અને પુરૂષાથી પૂજાય છે. આ કારણથીજ તત્રામાં સ્ત્રીની પૂજાની વ્યવસ્થા કરેલી છે. પુરૂષા જ્યારે હું પણું ત્યજી દઈ સ્ત્રીના જેવું હૃદય કરી શકશે ત્યારે ગેાપીપ્રેમના મધુરા મા પર વિહરવાને શક્તિવાન થશે. સ્રી, પુરૂષને ધર્મના માર્ગ પર દોરે છે, તેને મધુર રસમાં તરાળ કરી મધુર મનાવે છે અને ત્યારપૂછી અને એક થઇ ઇશ્વર સાધનમાં તત્પર બને છે. જે સમયે શ્રીકૃષ્ણે રાસલીલા કરી તે સમયે જગત્માં શુષ્કજ્ઞાન પ્રસરી રહ્યું હતુ; યજ્ઞયાગાદિકના શુષ્ક વ્યાપારમાં સર્વ લિપ્ત હતાં. જ્યારે ગેાપખાલકા શ્રીકૃષ્ણના કહેવાથી બ્રાહ્મણેા પાસે અન્ન માગવા ગયા ત્યારે તે શુષ્ક વેદાન્તી બ્રાહ્મણેાએ કઈ નહિ આપ્યું તેથી તે સમયે પ્રસરી રહેલા શુષ્કજ્ઞાનનું દિગ્દર્શન થાય છે, પણ જ્યારે બ્રાહ્મણીએ પાસે ગેાપખાલકા ગયા ત્યારે તે સીએએ તેઓને અન્ન આપ્યુ. માનવીઓને મધુર રસને માર્ગ લેવા હાય તાધમાં મદદ કરનારી સ્ત્રીઓને આકૃષ્ટ કરવી જોઈએ. આટલાજ માટે ઋષિમુનિજના સ્રીદેઙે અવતર્યા અને શ્રીકૃષ્ણે ગેપીએ સાથે રાસલીલા કરી. મધુરસ. મધુરરસ–દિરસ પ્રસરાવવા માટે શ્રીકૃષ્ણે ગેાપીએનીસીએની સહાય શા માટે લીધી હતી તે આપણે ઉપર જોઇ ગયા, પરંતુ કેટલાદ- મધુરસ-શૃ ંગારરસ નિદ્ય ગણે છે; શૃંગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50