________________
33
પ્રતિકૃતિ રૂપ કહેવાય છે, બ્રહ્મ, સત્, ચિત્, આનંદ, કહેવાય છે; તેના પડછાયા રૂપે, ક્રિયા, જ્ઞાન, હૅચ્છા, જીવંમાં કહેવાય છે; અને તેથી જીવ બ્રહ્માની પ્રતિકૃતિ કહેવાય છે.
૪ પ્રશ્ન:—શ્રી કૃષ્ણ માટેની. ભક્તિ સ્વાભાવિક હાય છે કે વહેવારૂ હાય છે ? જો વહેવારૂ હેાય તેા તેવી ભક્તિ કેવી રીતે જાગૃત કરી શકાય ? તેમ કરવા માટેના સહેલા ઉપાય શા છે ?
૪ ઉત્તર:-પવિત્રમાં પવિત્ર, ઉચ્ચ પ્રકારના, હૃઢ પ્રેમ તેનુ નામ ભક્તિ. જો ગત જન્મામાં આપણે ઉદાર, ઉચ્ચ પ્રકા રના, અચલ પ્રેમ રાખ્યા હશે, તેા આ જન્મમાં ભક્તિ વધારે કે આછે ભાગે સ્વાભાવિક બને છે. જો એવા પ્રેમવાળી જીંદગી ભૂતકાળમાં ન પસાર કરી હાય તે તેવા પ્રેમના વિકાસ માટે વમાનમાં પ્રયત્ન કરવા, અને પરિણામે ભવિષ્યમાં તેવા પ્રેમ સ્વાભાવિક બનશે. ભક્તિ જાગૃત કરવાની રીતિયા નીચે મુજબ છે:— (૧) આપણી આસપાસનાંઓમાં દોષ જોવાં કરતાં ગુણ જોવાની ટેવ પાડવી; તેમજ આપણા મિત્રા અને સગાં, સંબંધીઓ માટે સ્નેહ સવિશેષ રાખતા શીખવુ . (૨) કેાઇ પ્રેમમૂર્તિને આદર્શ બનાવી દરરાજ સવારમાં થાડા સમય તે પર ધ્યાન કરવું, તેની સાથે તદ્રુપ બનવું. (૩) સ ંતાનેા સમાગમ અને ઇષ્ટદેવના જીવનના પ્રસંગેા તથા ઉપદેશામૃતાનું વાંચન ભક્તિને જાગૃત કરે છે.
૫ ના—શરીરના અમુક અંગા પર ભસ્મ ચાપડવાથી કઈ ફાયદા થાય છે, અને જો થતા હાય તા થા ફાયદા થાય છે ?
'
૫ ઉત્તરઃ—હામમાંથી-યજ્ઞમાંથી મેળવેલ ભસ્મમાં અમુક પ્રકારના પવિત્ર આંદાલના હાય છે. યજ્ઞ કરનારાઓમાં જ્ઞાન અને પવિત્રતાના પ્રમાણમાં આંદોલન હાય છે—સારી અસર હાય છે. આગળ વધેલ આધ્યાત્મિક વ્યક્તિ, કાઇ પણ પદાર્થને મેગ્નેટાઇઝ કરે છે—પવિત્ર આંદાલનાની ગતિ આપે છે, તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com