________________
૧ બિઓથી વિચાર કરીને, પછી પિતાને માટે શું ઉત્તમ છે,
તે જોઈ પગલાં લેવા જોઈએ. સંન્યસ્તાશ્રમમાં જે વ્યકિત હોયસંન્યાસી બન્યા હોય, તેણે નિયમાનુસાર, પોતાને બચાવ કરવાની માથાફેડમાં પડવું ન જોઈએ-પડવું નહિ; પણ કર્મના મયદાને તે વસ્તુ મેંપી દેવી. પ્રવૃત્તિ માર્ગ પર જે વ્યક્તિ હોય, તેને માટે સ્વરક્ષણ-પિતાને બચાવ, એ વાસ્તવિક વસ્તુ છે. નિવૃત્તિમાર્ગ પરની વ્યક્તિ માટે, બીજાઓને ખાતર, બચાવ કરવો હોય તે સિવાય, પિતાને ખાતર બચાવ, એ અયોગ્ય વસ્તુ છે.
૨૨ પ્રશ્ન –જે આપણે પવિત્ર જીવન ગુજારીએ તો પ્રયત્ન કર્યા સિવાય આપણી જરૂરિયાત પ્રભુ પૂરી પાડશે ?
રર ઉત્તરકુદતને કાયદો છે કે માનવી જે બાબત માટે ચગ્ય હેય તે તેને મળે છે. સર્વીશે પરાર્થે આખું જીવન ગુજારનારને પણ જરૂરિયાતો પૂરી પાડે છે. અમસ્થા નહિ. જે માનવી પવિત્ર જીવન પોતાની મુક્તિ ખાતર, દુનિયાની પરવા કર્યા સિવાય ગાળે છે, તે કુદરત એટલે કે ઈશ્વરનું બાહા સ્વરૂપ-સાધન, તેવી વ્યકિતની સંભાળ રાખશે નહિ.
૨૩ પ્રશ્ન – મલેક જેવું કંઈ સ્થાન છે ખરું અને ચિત્રગુપ્ત જેવી કે વ્યક્તિ છે ખરી ?
૨૩ ઉત્તર:–મૃત્યુ થયા બાદ-સ્થળ શરીર છોડ્યા બાદ માનવી જે સ્થાનમાં જાય છે–વસે છે તેને યમલેક કહેવામાં આવે છે, સ્થૂળ શરીર છેડે એટલે માનવીને નાશ થતો નથી. તેણે પિતાનું સૌથી ઉપલું વસા બાજુ પર મૂક્યું. તે સૂક્ષ્મ શરીરમાં હેાય છેજેની પ્રકૃતિ સ્થળદેહ કરતાં સૂક્ષમ હોય છે. હજુ તે પ્રકૃતિથી જોડાએલ છે, અને પ્રકૃતિ અમુક સ્થાનમાં તે હોય છે, એટલે અમુક સ્થાન. લેક એટલે સ્થાન, અને યમ એટલે મૃત્યુને દેવ. આ દુનિયા છોડી જ્યાં જઈએ છીએ–જે સ્થિતિમાં વસીએ છીએ–તેને યમલોક એવું નામ આપવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com