Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 45
________________ ચિત્રગુપ્ત એ અમુક વ્યક્તિનું નામ નથી; એ અમુક પત્રિનું નામ છે. ચિત્રગુપ્તનું કામ અનેક વ્યક્તિ કરે છે અને તે બધાને આ નામાભિધાન આપવામાં આવે છે. રાજા એટલે એક વ્યક્તિ નહિ, પણ જે જે રાજ્ય કરે તે રાજા કહેવાય. ૨૪ પ્રશ્ન –સતી એટલે શું ? સતીત્વને હેતુ શે ? એ વસ્તુ કેમ ઉપસ્થિત થઈ ? શાસ્ત્રો આ બાબત માટે શું કહે છે? ૨૪ ઉત્તર-સતીને મૂળ અર્થ એ નારી જે પોતાના પતિને પિતાની પૂર્ણ ભક્તિ–પિતાનું સર્વસ્વ અર્પણ કરે. નૈસર્ગિક રીતે એને અર્થ એ થયો કે પિતાના પતિથી વિખૂટી નહિ પડનારી-અવિભાજ્ય. એ પ્રેમ, એ નેહ, એ અર્પણ ભાવના એવી કે પતિ સ્થળ દેહ છેડે તે પોતે પણ પોતાની ઈચ્છાશક્તિ (Will-Power) વડે પોતાના સ્થૂળ દેહને રાજી ખુશીથી છેડે. જેમાં દઢ ઈચ્છાશક્તિ એટલી બધી વિકાસ પામેલી ન હતી કે પિતાની મેળે પિતાનો સ્થળ દેહ છોડે, તેઓ સમજપૂર્વક, પ્રેમપૂર્વક, પિતાની રાજીખુશીથી પતિની ચિતામાં સાથે બળતી. સ્થળ લોકમાં પણ સાથે, સૂક્ષ્મ લેકમાં પણ સાથે, એિ પ્રેમ એટલે મડાગાંઠ, એ પ્રેમ નામને નહિ. એ પ્રેમ પર કેઈને જુલમ નહિ. એ પ્રેમ સ્વેચ્છાપૂર્વક પાવકને ભેટે. વખત વહેતાં પ્રેમ નહિ હોવા છતાં માત્ર રિવાજને ખાતર-પ્રેમને ખાતર નહિ-વિધવા થઈ એટલે બળી મરવું પડતું. શાસ્ત્રો આ બાબતમાં કંઈ સંમતિ આપતા નથી. ૨૫ પ્ર -તુલસીમાલા રૂદ્રાક્ષમાલા પહેરવાને ખરે હેતુ શ છે? ગમે તે માણસ તે માળા પહેરી શકે? ૨૫ ઉત્તર–ત (Elements) અને વિશ્વદેવ(Kosmic Devas)ની સંખ્યા પ્રમાણે બધી વસ્તુઓ ખનીજ, વનસ્પતિ, પ્રાણી અને માનવીની સાત વિભાગમાં (Groups) કુદરતથી જ રડ્યાએલી છે. દરેક વિભાગને પિતાને રંગ ( Colour ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50