________________
ધ્વનિ (sound ) મેનેટીઝમ ચુંબકત્વ (Magnetism), પિતાને પ્રધાન ગુણ પ્રમાણે હોય છે અને તે પ્રમાણે દરેકની ખાસિયત (Properties) ઉદ્દભવે છે. તુલસી અને રૂદ્રાક્ષ બનેને પ્રધાન ગુણ જુદે જુદે છે. તુલસી સમાધાન અને જ્ઞાન પ્રગટાવે છે. રૂદ્રાક્ષ શાંતિ અને આનંદ પ્રગટાવે છે. જો કે અધિકારી એ માલામાં પોતાનું ચુંબકત્વ અને આશીર્વાદ રેડીને આપે છે તે પહેરનારને તે ગુણે વિકસાવામાં સહાયરૂપ થાય છે. પહેરનાર પોતે જે વિભાગને હોય તે વિભાગની વસ્તુ તે પહેરે છે તે તેને વિશેષ મદદરૂપ થાય છે. વધારે સમજવા માટે સાત ગેત્રોને (Rays) અભ્યાસ જરૂરી છે. – –
– સુની નગરીયા-રાસ-સંભારણા. એ સની નગરીયાં,સ્યામવિના, નૈનેમાં નવે નીંદરીયાં. એ સુની
મરણ સ્યામનાં હદય છુપાયાં, પ્રગટ નેત્રથી થાતાં, બની રાતાં, વિલપાતાં, દીનરાત અમુયે નહાતાં,
જાણે એ એકલી ચુંદરીયાં. એ સુની હદયના સરોવરનાં ભાવામૃત ટ૫ક્તા, અમુલ અશ્રુ ઉજ્વળ યે મૌક્તિ શાં ચમકતાં,
નિર્મળ ઉર આત્મન અંજનીયાં. એ સુની દાવાનળ દલડે સળગ્યો છે, જવાળા નથી જણાતી, અકળાતી, અમુઝાતી, બળે પળપળ વિરહે છાતિ,
કેને કહેવાય જઇ કથનીયાં. એ સુની કારમાં વિયાગ બાણ, પ્રાણ પીખી રહ્યાં, માગી રહી મત આજ તેય જણે દુર ગયાં, વિલપી રહી વ્રજની સુંદરીયાં. એ સુની.
સીતારામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com