________________
પ્રોત્તર
૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧ પ્રક્ષા–જ્યારે હુંસંધ્યાવંદન-પ્રાર્થના-પરિક્રમણ-નમાઝ કે આવા બીજા કેઈ પવિત્ર કાર્યમાં રેકોઉં છું ત્યારે વિઘ નાંખે તેવા વિચાર આવે છે તેને કેમ દૂર કરી શકું?
૧ ઉત્તર–શ્રી કુણે કહ્યું છે તે મુજબ આ માટે “અભ્યાસ અને વૈરાગ્ય’ સિવાય બીજો કેઈ ઉપાય નથી. મનને સંયમમાં રાખવું મુશ્કેલ છે, પણ દરરોજ જે કંઈ કાર્ય–નાનું કે મેટુંતે એકાગ્રચિત્તે કરતાં શીખવાને પ્રયત્ન કરો, તે સમય વહેતાં માલમ પડશે કે ચિત્ત સ્થિર થતું જાય છે, વિન્ન કરનારા વિચારે ઓછા થતા જાય છે. મનને પૂર્ણ સંયમ દુષ્પાપ છે. એ સંયમ સત્વર થઈ શક્તા નથી.
૨ પ્રશ્ન—વિકાસક્રમ માટે જુદી જુદી કક્ષાઓ આપણું આસપાસ જોઈએ છીએ તે દરેકમાંથી શું આપણે પસાર થવું પડતું હશે?
૨ ઉત્તર –હા. સંજોગે તેવા જ ન હોય, પણ તેવા પ્રકારના હોય. જેમ જેમ વિકાસમાં આપણે આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ બીજાના અનુભવો દ્વારા આપણે વધારે સત્વર શીખીએ છીએ અને તેથી સમય ટુંકે થાય છે.
૩ પ્રક–બ્રહ્મ અરૂપ છે અને જીવ, અંત:કરણમાં પડેલી તેની મૂર્તિ-પ્રતિકૃતિ–પડછાયા છે. અરૂપની પ્રતિકૃતિ કેમ હોઈ શકે? - ૩ ઉત્તર-જે અર્થમાં બ્રહ્મ અરૂપ કહેવાય છે તે અર્થમાં જીવ અરૂપ છે. પણ જ્યારે સમાન સદ્દગુણ-સ્વભાવે એકબીજામાં હોય છે, ત્યારે ભાષામાં–બોલવામાં નાને એ મેટાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com