________________
૩૭ જેડીમાં-યુગલમાં, એકનો રંગ શ્યામ અને બીજાને કહેતા હોય છે. જે દ્વારા દૈવી અંશને દ્વિભાવ (Dual nature) પ્રગટ થાય છે.
૧૩ પ્રશ્ન: મહાદેવના શરીર પરની વિધવિધ વસ્તુઓ શું અર્થ સમજાવે છે ? ( ૧૩ ઉત્તર ––સ એ જ્ઞાનનું ચિહ્ન છે. વ્યાઘ્રચર્મ એ વિકારે પરના સંયમનું ચિહ્ન છે. ગજનું ચામડું એ સામર્થ્યનું ચિહ છે. ખાપરી એ દેહ પરના સામ્રાજ્યનું ચિહ્ન છે. શરીર મૃતવત્ છે–ભસ્મ એ દગ્ધવાસનાઓ અને પવિત્રતાનું ચિહ્ન છે.
૧૪ પ્રશ્ન:–ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાને માણસે કયાં કર્ત મજાવવાં જોઈએ ?
૧૪ ઉત્તર –વય, સ્થિતિ અને વિકાસક્રમની કક્ષા પર કર્તવ્યોનો આધાર હોય છે. એ તો માણસ પોતે વિચાર કરી શકે. સ્વધર્મ બજાવવો એ ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે.
૧૫ પ્રશ્ન-હિંદુઓ હનુમાનની-વાનરની પૂજા શા માટે કરે છે? વાનર માનવી કરતાં તે વિકાસક્રમમાં ઉતરતે છે.
૧૫ ઉત્તર –કેઈ અન્ય ધમીએ તમને પૂછેલે આ પ્રશ્ન લાગે છે. જે અજ્ઞાનતા અને સામાના દિલને દુભવવાની ઈચ્છા પ્રગટ કરે છે. હનુમાન એ તે એક દેવતા હતા. શ્રી રામચંદ્રને તેના અવતારકૃત્યમાં સહાય કરવા માટે તે વખતે વાનરરૂપની જરૂરિયાત હતી માટે તે રૂપ ધારણ કરી તેમણે તેવી રીતે સહાય કરી. બાકી હિંદુઓ માને છે કે માનવરૂપ એકલું એવું નથી જે દ્વારા તે કાર્ય કરે, અન્ય રૂપ દ્વારા પણ કાર્યની જરૂરિ. યાત હોય તો તેવાં રૂપ ધારણ કરી સેવા કરી શકાય.
૧૬ પ્રસ–મેઈનું ધ્યાન કરવું હોય તે તે કઈ રીતે કરવું? અંત તરીકે કુષ્ણચંદ્રનું? ૧૬ ઉત્તર–ધ્યાન કરવાને પ્રકાર ધ્યાન કરનારમાં જ્ઞાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com