Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 38
________________ ૩૫ ૮ પ્રશ્ન-મૃત્યુ અને સુષુપ્તિ વચ્ચે તફાવત છે? ૮ ઉત્તર-મરણ સમયે જીવ અન્નમયકેષ સિવાયનાં બધા કે સહિત સ્થળ દેહ કાયમ માટે છોડે છે, જેથી જીવ અને દેહ વચ્ચેનો સંબંધ જળવાઈ રહેતા નથી, તે સ્થળ દેહમાં પાછો ફરતા નથી. સુષુપ્તિ કાળ દરમિયાન બે ઉપલા કે અને મને મય કષના સૂક્ષ્મ ભાગમાં પરિધાન થઈને સ્થળ દેહ કાયમ માટે છોડતો નથી, પરંતુ નીચેના કે સાથે સંબંધ જાળવી રાખે છે, અને તેથી તે તેને મેગ્ય લાગે ત્યારે સ્થળદેહમાં પાછા ફરી શકે છે. ૯ પ્રશ-માનવી પિતાનાં શુભ કાર્યોના બળથી મુક્તિ” મેળવી શકે કે નહિ ? અથવા કઈ ગુરૂ જેવી વ્યક્તિની જરૂરિયાત રહે છે? ૯ ઉત્તર જે મુક્તિને અર્થ સ્વર્ગ કરતા હો તે માનવી પોતાનાં શુભ કાર્યોના બળથી તે મેળવી શકે છે, પરંતુ જે મુક્તિને અર્થ મેક્ષ કરતા હો તે, માનવી હજુ વિકાસકમની એટલી કક્ષાએ પહોંચે નથી કે તેને ગુરૂની જરૂરિયાત ન રહે તે તેને ગુરૂના અંગુલિનિર્દેશની જરૂર રહે છે. તેથી તે પિતાનું કાર્ય સત્વર કરી શકે છે. ૧૦ પ્રણ–જે માણસ હદયથી થીઓઢણીસ્ટ હેય તે પછી સેસાયટીના સભ્ય તરીકે સેંધાવવાની શી જરૂર રહે છે? ૧૦ ઉત્તર:–બધા ધર્મોને એકત્ર કરવાના, ભાતૃભાવની ભાવનાને પ્રચાર કરવાના, મહાન સંસ્કૃતિ લાવવાના કાર્યમાં મેખરે ઉભા રહેવાના કાર્યમાં તે પિતાનો હિસ્સો આપી શકે. ઘેર બેઠા દરેક જણ એક કાર્ય કરે તેના કરતાં સભ્ય બની એકત્ર થઈ એક કેન્દ્ર સ્થાપી કાર્ય થાય તે કાર્ય વધારે સુંદર અને સત્વર થાય. ૧૧ પ્રશ્ન-તિષના નિષ્ણાતે જે ભવિષ્ય કહે તે હંમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50