________________
૩૦
અનેક વિનતાને જાર ઠરાવવેા; એક મહાન્ આદ–દેવી વ્યક્તિપર, અજ્ઞાન પડળને દૂર કર્યો સિવાય, અયેાગ્ય આક્ષેપ મૂકવા; રાસલીલામાં આધ્યાત્મિક રહસ્ય શું સમાયેલું છે તે સમજવાના પ્રયાસ ન કરવા; એ સજ્જન માટે તેા ઉચિત નથી. કેટલાક જના એમ ધારે છે કે રાસલીલા અનીજ નથી, તે તે માત્ર શ્રીકૃષ્ણના જીવનમાં પાછળથી કલ્પના કરીને ઉમેરેા કરવામાં આવ્યા છે; અથવા શ્રી ભાગવત પુરાણના લેખકે માનવી એના આત્માના પ્રેમીજન તરીકે શ્રીકૃષ્ણનું વર્ણન કરવાની લાલસાથી આ બાબતને માત્ર એક ઉક્તિ તરીકે કહી અને ત્યારપછી તે બનેલી હાય તેમ ઇતિહાસ તરીકે માનવામાં આવી. વળી બીજાઓ કહે છે કે, શ્રીકૃષ્ણે ઇશ્વર હતા અને ગેાપીએ તેની કીંકરીએ હતી અને તેથી કરીને તેએ પતિની સત્તામાં હાવા કરતાં શ્રીકૃષ્ણની વિશેષ સત્તાતળે હતી. કેટલું બધું મૂર્ખાઇ ભરેલુ અને હસી કહાડવા ચેાગ્ય વચન !!! વળી કેટલાકને શ્રીમદ્ભાગવતમાં વપરાયેલી ભાષા ઇંદ્રિયવિકારજન્ય, મનેાડુર અને રસીક શબ્દોમાં લખાયેલ છેતે બાબત વાંધા ભરેલી લાગે છે અને પાત્તાની દલીલ સમળ કરવામાં આ બાબતને સાબીતી માટે લે છે; પર’તુ ભાષા લેખકની છે; અનહદ પ્રેમ દર્શાવવામાં રસીક અને કપ્રિય ભાષા લેખકે વાપરી છે એમ સમજવાનુ છે. પ્રિય વાંચનાર ! આ સવ ખાખતામાં સત્યાંશ કેટલા છે તે લેખકને લખવાના ઇરાદો નથી, તેથી તે ખાખત પડતી મૂકે છે; પરન્તુ એટલું તેા લખવુ પડશે કે રાસલીલામાંના સાંકેતિક સંબ ંધનુ વર્ણન કરવા શ્રીમદ્ ભાગવતના લેખકે માનુષી ભાષાના રસીક અને રમણીય રીતિમાં ઉપયેગ કર્યા છે અને સર્વ કાળમાં, સર્વ ધર્મ માં, એવેના સંબંધ વર્ણવવા માટે એવાજ પ્રકારની ભાષાના ઉપયોગ કરવામાં આવેલ છે. ખ્રીસ્તી લેાકના ધર્મ પુસ્તક ખાઈખલમાં સાગ ઑફ સાલેમન ' માં પણ આવાજ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com