Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 27
________________ ૨૪. કાનંદ અને નિત્યાનંદ વચ્ચે લટકતી સ્થિતિ હતી. આ પરીક્ષાનેચિકિત્સાને કટેકટીનો સમય હતે. પરીક્ષા સમયે હૈયે રખાય, પિતાના અંતીમ ઉદ્દેશ ન મૂકાય, કરેલી મહેનત વ્યર્થ ન જાય તે માટે પી–આત્મા તસ્કર હતા. (આ સમયની સ્થિતિનું વર્ણન લૈર્ડ લીટને તેને સુંદર /anoni” નામના નોવેલમાં કર્યું છે તથા આપણું પવિત્ર પુરાણું રચનારાઓએ કેટલીક કથાઓમાં વાર્તારૂપે કર્યું છે.) અનેક પ્રકારથી વિલાપ કર્યા છતાં પણ કૃષ્ણનાં દર્શન ન થયાં તે પણ પી ગૃહ તરફ ગઈ નહિ, યમુના તટપર કૃષ્ણના પ્રિય નામનો મીઠડો પોકાર કરતી બેઠી, કેટલે બધો વિશુદ્ધ પ્રેમ !!! અનેક પ્રયત્ન કર્યા છતાં પણ બ્રહ્મતિનાં દર્શન ન થયાં તે પણ આત્માએ સંશોધનને ત્યાગ ન કર્યો. વિશ્વ તરફ હૃદય ન વાળ્યું, પણ સચ્ચિદાનંદ સરિતાના તટપર “ હારિ”ના નામને મૂક અવાજ કરતો કરતે બેઠે; કેટલી બધી અત્યુત્તમ જીજ્ઞાસા !!! વિશ્વને જેણે ત્યાગ કર્યો છે અને પરમાત્માએ જેને ત્યાગ કર્યો છે એવી બે અવસ્થા વચ્ચે લટક્તા આત્માએ સચ્ચિદાનંદ સરિતાના તટ પર “ હારિ”ના નામને મૂક અવાજ કરતા કરતા બેસી, હદયની અંધારી ગુહામાં બ્રહ્મતિનાં દર્શન કરવાને ઝંપલાવ્યું. અંધારી ગુહામાં ઘણું આગળ નીકળી જતાં પણ બ્રહ્મ તિનાં દર્શન ન થયાં, તેના પિતાના પગના અવાજના પડધા માત્ર સંભળાવા લાગ્યા; અહિંયા વિશ્વ નથી, પરમાત્મા નથી, ત્યારે અહિંયા-આ અંધારી હૃદય ગુહામાં છે? તે પ્રશ્ન થયે. હદયગુહાના દ્વાર આગળ ઉભેલાં માયાદેવીના કિંકરેએ તેને તેમાંથી બહાર નીકળવા માટે, તેને બહીવડાવવા માટે અનેક પિશાચી અવાજે અને ભયંકર નાદ કર્યા; ગુફાના - અંધકારમાં માયાદેવીએ પિતાનું કાતીલ ઝેર રેડયું, તે પણ • અમાએ પિતાનું સંશોધન પડતું ન મુકયું. તાતને શોધવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50