________________
૨૫
કા ત્યજ્યું નહિ. અંતમાં માયાદેવીએ પોતે અનેક પ્રકારના ભયંકર વેશા ધારણ કરી તેને ઠ્ઠીવડાળ્યા. અરે! તેના પેાતાના પડેલા તેને બહુ ખીહવડાવવા લાગ્યા; તેના પાતાના વિચારો અને વાસના અનેક રૂપ ધારણ કરી તેની ષ્ટિ આગળ ઉભાં રહ્યાં, તાપણ તેના પર તેણે જરાપણું લક્ષ આપ્યુ નહિ, તેમજ તેને લેશમાત્ર પણ ભીતિ લાગી નહિ, અહં ભાવે ( Egoism ) તેને પાકાર પાડી ખાલાન્ગેા તેના પ્રતિ ષ્ટિ પશુ કરી નહિ, એક વખત ઠેસ લાગેલી તેથી પ્રતિ ઉત્તર આપ્યા નહિ. પરમાત્માપર-કૃષ્ણપર અચલ શ્રદ્ધા રાખી આત્માએ-ગાપીએ આ સર્વ સહન કર્યું અને અતની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. ગાઢ એકાંતમાં-અંધકારમાં આત્માએ પરમાત્માએ તાત-પિતા-બ્રાન્ચેાતિ કાણુ છે, કયાં છે તેના પાકાર કર્યાં અને એકાએક ગેબી અવાજ થયો કે, તુ પાતેજ તે છે.સદ્ સ્વલિતુ અને તારા પિતા બન્ને એકજ છે!– You and Your Father are One, એકાર સર્વત્ર છે, He is everywhere, આત્માના અનેક પ્રયત્ના પછી, ગેાપીએ અનેક આંસુડા પાડ્યા પછી, બ્રાન્ચેાતિ–શ્રીકૃષ્ણ પાતે પ્રગટ થયા. હવે આત્માના ભેદભાવ ટળી ગયા; અહં કાશ્મિના યથાર્થ અનુભવ થયે, તે સત્ર પાતાને-પરમાત્માને જોવા લાગ્યા, પરમાત્માને વળગી પડ્યો. ઘેલુડી, ગાંડી, પ્રેમાળ ગાપી કૃષ્ણને વળગી પડી; ગેાપી કૃષ્ણને બધે ઠેકાણે જોવા લાગી. રૂળમાં ત્ તેને ભાસ્યું. આત્મા અને ચૈાતિના, ગેાપી અને કૃષ્ણના પ્રથમ સમયના મેળાપ તે વ્યષ્ટિસંચાગ ( Individual union ) હતા, પરન્તુ ત્યેાતિને-કૃષ્ણને, આત્માને−ાપીને સમષ્ટિસયાગના ( Universal union ) પાઠ શીખવવાના હતા તે હવે શીખવાઇ રહ્યો. હવે ગેાપી “ મારા કૃષ્ણ, મારા કનૈયા, મારા
નાથ ” એમ કહેતી બંધ થઇ; હવે કૃષ્ણ સર્વના છે, સત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com