________________
છે એમ બોલવા લાગી. નૃપતિમાં અને કિકરમાં, શ્રીમતમાં અને રંકમાં, સંતમાં અને પાપીમાં, બ્રહ્મને જાણનારમાં અને ચાડાલમાં, પવિત્રમાં અને અપવિત્રમાં, સુખીમાં અને દુઃખીમાં, વૃક્ષમાં અને બીજમાં, શાખામાં અને પાંદડામાં, પર્વતમાં અને કાંકરામાં, વિશાલ સમુદ્રમાં અને પાણીના એક નાનકડા બિંદુમાં, તારામાં અને તરણામાં, વિશ્વમાં અને અણુમાં, સર્વત્ર, સર્વકાળે, પ્રભુકૃષ્ણ બિરાજેલા હતા, છે અને હશે એ અનુભવ ગેપીનેઆત્માને થયે. હવે ખરેખરા રાસની શરૂઆત થઈ. એક ગોપી અને એક કૃષ્ણ એટલે શું? જ્યાં ગેપી ત્યાં કૃષ્ણ-જ્યાં આત્મા ત્યાં પરમાત્મા.
સત્યજ્ઞાનની શોધ કરનારા રસિકજને! બ્રહ્મનાદ શ્રવણ કરવાની લાલસા ધરાવનારા પ્રિય બધુઓ અને ભગિનીઓ! આ સમયના ગોપીને આત્માના આનંદનું યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે? વિરહાનલમાં તપતી ગેપીને કૃષ્ણ પિતે આવીને, દુ:ખ પામતાં આત્માને પરમાત્મા મેળામાં ભે તેમ તેને આશ્વાસન આપે, તેને પ્રેમપોલ પીતાં ધરાય નહિ, તે નામપર વારી જાય તેને માટે ગાંડા, ઘેલા બની જાય એ શું અનહદ આનંદની પરાકાષ્ટા નથી ? એથી ગોપીનું–આત્માનું વિશેષ અહોભાગ્ય શું હાઈ શકે ! ! ! મારા વહાલા વાંચનાર ! તું નેહફળ ચાખતે પુરુષ હો કે પ્રીતિવેલને છાંયડે બેસનાર સ્ત્રી છે કે ગમે તે હે, પણ 'તું તારા જીવનમાં કે એવી મીઠીપળ આવી હોય તેને યાદ કર એટલે તને ગોપીના આનંદને કંઈક અનુભવ થશે. મારી ઘેલી બહેન ! તારા પતિના વિયેગથી બળઝળી રહેલી, નિશ દિન જાગરણ કરતી, અન્નજળનો ત્યાગ કરી રહેલી, લાંબા સમય પછી પણ પતિને મેળાપ થશે કે નહિ તે માટે શંકાના દલામાં હીંચળા ખાતીકામને ધિક્કારતી અને શુદ્ધ પ્રેમતૃષાથી તલસતી, - તારી છાતી પર તારા નેહાળ પતિને કેટેગ્રાફ રાખી, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com