Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ આધારે, સાહિત્યક ઉલ્લેખ અને તે તે સ્થળના ઘટનાપ્રસંગને પણ કાળક્રમે જેડીને આધુનિક સ્વરૂપ સુધી પહોંચવાની અમે કોશિશ કરી છે. મળી આવેલી સામગ્રી જૂજ છે એથી જ તીર્થોના કાળક્રમિક વિકાસ ઉપર જોઈએ તેવો પ્રકાશ ન પડે એ સ્વભાવિક છે, છતાં એ દિશામાં અમે શક્ય પ્રયાસ કર્યો છે. શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળાએ તીર્થોનાં કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે અને આ પુસ્તકના પ્રકાશન પછી પણ બીજા તીર્થવિષયક પુસ્તકો તૈયાર કરાવવાને ઈરાદો રાખે છે તેના પ્રકાશનો આધાર આવા પુસ્તકની સફળતા ઉપર જ રહે છે. આ પુસ્તકને સુંદર-સુઘડ રૂપે પ્રકાશિત કરવા બદલ હું ગ્રંથમાળાને આભારી છું. પૂ. મુનિરાજ શ્રી. વિશાલવિજ્યજીએ આપેલી કેટલીક માહિતી અને સૂચને માટે હું તેમનો સણું છું. જનતા આ પુસ્તકને ભાવથી વધાવી લેશે તો આવાં બીજે પુસ્તકો તૈયાર કરવાની પ્રેરણું સુતરાં મળશે. દેહગામ [એ. પી. રેલ્વે] ). પર્યુષણ પ્રારંભદિન 5 २००८ – અંબાલાલ પ્રેમચંદ શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 178