Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન આ પુસ્તક પ્રગટ થતાં તેના ઉપાડ સારા થયેા. અમને લાગ્યું મેં લેકાને આવાં પુસ્તક્રામાં વિશેષ રસ છે, તેથી અમે આ તીર્થાવલી ગ્રંથમાલાનાં પુસ્તક પ્રગટ કરવાના ક્રમ જારી રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ તૈયાર કરેલાં—નાકાડા તીર્થ, ભારાલ તીર્થ અને ચારૂપ–મેત્રાણાની ત્રણ પુસ્તિકાઓ અમે પ્રગટ કરી છે. બીજી સાત–આઠ પુસ્તિકાઓ તૈયાર થયેલી છે. એ પુસ્તિકાઓ પણ સગવડ મળતાં યથાસમય પ્રગટ થતી રહેશે. અહીં તા રાણકપુરની પ્રથમ આવૃત્તિ લગભગ દોઢ—બે વર્ષથી અલભ્ય હતી અને લેાકેામાં એની સતત માગણી રહ્યા કરતી હતી પરંતુ બીજી આવૃત્તિમાં કરવા જોઇતા સુધારા-વધારા કરવાનુ કામ કંઈક વિલએ પડયુ હતું; માર્ડ માડે પણ પ્રગટ થતી આ બીજી આવૃત્તિમાં ધા સુધારા કરવામાં આવ્યા છે; અને એક ટ્રામના વધારા થયા છે. વળી, પહેલી આવૃત્તિમાં અમે ૨૦ ચિત્રા આપી શકયા હતા જ્યારે આ આવૃત્તિમાં ૨૫ ચિત્રા આપ્યાં છે અને ત્રણેક ખીજા ચિત્રા ગણતાં ૨૮ ચિત્રા આ આવૃત્તિમાં આપ્યાં છે. આમ છતાં એની કિંમતમાં અગાઉ કરતાં માત્ર ચાર આનાના વધારા કર્યાં છે. Jain Education International For Personal & Private Use Only -પ્રકાશક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178