Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
મનમાં શંકા ઉપજી પરમાર્થ જાણ્યા વિના હાસ્ય વિનોદનું નિમિત્ત દેખીને રાજાને પોષ
પી સર્પ કંસે તેથી કે પાયમાન થઈ ચિત્તમાંહિ ચિંતવવા લાગ્યું કે, એના દયને આનંદને ઉપજાવને કેઈક બીજું ઘણું દેખાય છે. અને એણે કપટ વિદ્યથી મને વશ દીધો છે. તે ધણીનાં એ જડાવ બાજુબંધ પહેરી હાસ્યવિનોદ કરે છે. એ કુવિકલ્પ પર માઈને અણપૂછતાં રાજાને ઉપજે, માટે હવે એને જાર પુરુષ જે બીજે ધણી હોય તેને હું હસું અથવા એ સ્ત્રીને હચું, કિંવા એ યુગ મેળવનાર જે હતી હેય તેને હણે તે પ્રકારને વિચિત્ર પરિણામ રાજાને થે. ', એવું ધ્યાને રાજા ત્યાથી ઉઠીને પિતાનું શયનભવન છે, ત્યાં આવ્યું, હૃદયની વાત બીજા કેઈને કહી નહિ. રાણીને પરમાર્થ પણ પૂછ્યું નહિ. અવિચાર્યું કામ રાજા કરે છે. એવામાં સૂર્ય અસ્ત પામે. અંધકાર વ્યાખે. એટલે રાજાએ ચંડાલની સ્ત્રીને ગુપ્ત પણે તેડાવી અને પિતાની મતિકલ્પિત ઉત્તર તેને ગુપ્તપણે શીખવ્યું. તેણે પણ તે સાંભળ્યું. અને તેથી તે કામ જેમ થાય તેમ કહ્યું. જે હું અટવીમાં જ્યાં રાણીને મૂકાવું, ત્યાં તમે જઈને આભૂષણ સહિત એના બે હાથ છેદીને આવજે, એમ કહીને, એક નિર્દય નામે ‘સુભટ તેડાવ્યો તેને કહ્યું. અમે પ્રભાતે સર્વે સૈન્ય લઈ વન ઉદ્યોગમાં જાશું. ત્યારે તું રાણીને કહે છે કે, તેમને રાજા વનકીડાને અર્થે તેડે છે. એવું કપટ કરી રાણીને રથમાં બેસડી ક્ષણમાત્રમાં અટવીમાં દૂર જઈ, જ્યાં ગામસીમાન હોય ત્યાં મૂકજે, પછી પ્રભાતે રાજા વનકડાએ ગ. ત્યાર પછી નિર્દય સુભટે જઈ રાણુને કહ્યું કે તમને રાજા તેડે છે એમ કપટ કરી રાક્ષને રથે બેસાડી ભયકર દુર અટવીમાં તે ગર્ભવતી સતીને લઈ ગો. તેવારે તેને રાણીએ કહ્યું રાજા ક્યા છે? તું મને ક્યાં લઈ જાય છે? અહી હું રાજાને નથી દેખતી સૈન્યના શબ્દ વાજિંત્ર કાંઈ સંભળાતા નથી અરે દુષ્ટ ! તું અટવીમાં લાવી મને શું વચે છે? એવું સાંભળી, તે નિર્દય સેવક બાઈને રથથી ઉતારી ગલગલે થઈને કહે છે. ધિ દેવ !! હે રાણી હું ટુટે છું !! દુષ્ટ આજીવિકાને વાતે રાજાને હક્કમ પ્રમાણ કરી રાજાની આજ્ઞા છે કે, તમને અટધીમાં મુકવી. એમ કહી રાણીને રથથી ઉતારી શાલ વૃક્ષ તલે બેસાડી પછી તે નિર્દેયં સેવક મુછ પામતી, રુદન કરતી એવી રહીને મૂકી રથ લઈ પાછા નગરમાં આવ્યો. પાછળથી રાણી પિતાનું કુલ અને ધર્મ સાળની અત્યંત રુદન કરતી મુછ પામી. તે પછી વનના વાયરે સચેત ન થઈ આ રડે છે, એવામાં રાજાના હુકમથી ચંડાલની સ્ત્રી હાથમાં કાતી લઈ ત્યાં આવી. તે દુષ્ટ કટુ વચને કહેવા લાગી, રે પાપીણું દુષ્ટ ચેષ્ટાની કરણહારી! તે જે સંપદા ભોગવી છે તે હું નથી જાણતી ! રાજા તારી ઉપર પ્રતિકૃવ છે તારે દુશ્મન થયે છે. હવે તું તાર કર્યા કર્મનાં ફલ ભેગવ એમ કહી સહસા તે રાણીના બે હાથ આભરણસહિત છેદીસે તે દુષ્ટા - જતી રહી ! રાણી મહા વેદનાથી હે તાત, હું માત, એમ વલવલતી ભૂમિકાએ મુછગત થઈ પડી. વનને શીતલ વાયુથી સચેત ન થઈ. વલૌ વિલાપ કરે છે. હે