________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો આપણે આપણી પાશવી વૃત્તિઓ (animal instincts)ને આપણું સ્વાધીન ન કરી શકીએ, તે પશુઓમાં અને આપણામાં રતીભાર ભેદ નથી. આપણે મનુષ્ય રૂપમાં પશુ સમાનજ ગણવાને લાયક છીએ, માટે પિતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાને ઈન્દ્રિયો અને શરીરને પ્રથમ વશ કરવાં.
જ્યારે મનુષ્યને સંસારના પદાર્થો પ્રત્યે દુઃખથી વૈરાગ્ય આવે છે, ત્યારે તે પદાર્થો પ્રત્યે અરુચિ થાય છે, પણ આ વૈરાગ્ય ક્ષણિક હેય છે. તેવા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહીએ તે ખોટું નહિ; પણ તે વૈરાગ્યને વધારે સ્થાયી બનાવવાને જ્ઞાનની જરૂર છે. જે મનુષ્યને આત્મા અને તેના શાશ્વત ગુણ પ્રત્યે રૂચિ થાય, તો અનિત્ય પદાર્થોને ત્યાગ કરતાં તેને દુઃખ થશે નહિ જે મનુષ્ય હીરો જ છે, તે કાચના કકડામાં કેમ આસક્ત થઈ શકે છે જેણે સૂર્યને પ્રકાશ નિહાળે છે, તે આગીયાના પ્રકાશમાં કેમ લુબ્ધ થાય? માટે ઉચ્ચ વસ્તુઓ અને ગુણો પ્રત્યે પ્રેમ થવાથી હલકી વસ્તુઓને ત્યાગ કરવાનું કામ ઘણું સરલ બની જાય છે.
ત્રીજું પુસ્તક સંબધ સત્તરી છે તેનો અર્થ એ થાય છે કે એમાં બોધ આપનાર સે ડો છે. તે કે બહુ વિચારણીય છે. તેને પ્રથમજ લેક તેના લેખકના હદયની વિશાળતા પુરવાર કરી આપે છે.
सेयर्वरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा। समभाषभाविअप्पा, लहेइ मुक्खं न संदेहो ॥
ડાય વેતાંબર હોય, અથવા દિગંબર હૈય, વા બૌદ્ધ હેય અથવા અન્ય કોઈ ધમ હોય, પણ જેને આમા સમભાવથી ભાવિત હૈય, તે મોક્ષ પામશે, એમાં સંદેહ નથી. મનુષ્ય અધ્યાત્મ
For Private And Personal Use Only