________________
૬૯૦
પ્રતિભાઓ ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમ જ તેમના પિતાશ્રી સ્વ. ગોકળદાસ ડાહ્યાભાઈ વીશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા કે જે સંસ્થા પોતાનાં જ્ઞાતિજનોને દર વર્ષે ૪૦,૦૦૦ થી ૫0,000 રૂપિયા સ્કોલરશિપમાં આપે છે, તે સંસ્થાના ટ્રસ્ટી હતા.
વ્યાપારી જીવ હોવા છતાં માનવતાનાં કાર્યોમાં, શિક્ષણસાહિત્યની પ્રવૃત્તિઓમાં અને નાના માણસોની સુષુપ્ત શક્તિઓને પારખી તેમને ઊંચે લઈ જવા પોતાથી યથાશક્તિ મદદ કરી છૂટવામાં ક્યારેય પાછી પાની કરી નથી.
રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઘણાં વર્ષો સુધી તન-મન-ધનથી સેવા આપી. આજે પણ તેમના ઉચ્ચ વિચારો અને આદર્શો જોતાં એમ લાગે છે કે સમાજની જે કાંઈ આબાદી કે ઉન્નતિ હશે તે આવા શ્રેષ્ઠીવર્યોને આભારી છે.
થોડા સમય પહેલાં જ ભાવનગરમાં કોર્પોરેશન બેંકની ૩૨પમી શાખા તેમના હાથે ખુલ્લી મુકાઈ. ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઘણા સમયથી પ્રમુખ
શા સમયથી પ્રમુખ તરીકે રહીને ભાવનગરના ઘણા પ્રાણપ્રશ્નોને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે રજૂઆત કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા.
ઔદ્યોગિક સાહસિકોને તેમનું માર્ગદર્શન અને વિશાળ અનુભવનું ભાથું ઉપયોગી બની રહેશે :
(૧) યુરોપમાં નેવું દિવસની સફર કરી છે. ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ, બિઝનેસ પરપઝ એક્સપોર્ટ ધંધાના વિકાસ માટે.
(૨) મોટાભાઈ સિવાય વિશાળ પરિવારના સભ્યો ગ્રેજ્યુએટ ૧૯૫૬થી કુટુંબના સભ્યો અમેરિકા અભ્યાસ અર્થે જતા શીખ્યા. શરૂઆત કરી. છ બાળકો અભ્યાસ કરીને વતન પાછાં આવ્યાં. ત્યાં નોકરી નહીં. ૧૯૫૬થી ૧૯૭૪ સુધીના ગાળામાં બાળકોના અભ્યાસ ગૌરવની બીના.
) સંસ્કારનો વારસો-જીવનસાફલ્ય પાછળનાં કારણો કેળવણી પાછળ દાદાનો મુખ્ય ફાળો. ખિલોલ જામનગરથી પંદર માઇલ જામવણસ્થળી-શિવવલ્લભનું મોસાળ. ૧૯૨૬માં જામનગરમાં આવી દુકાન કરી. ૧૯૨થી સ્થપાયેલ પેઢી આજે પણ ચાલુ છે. હમણાં જ થોડા સમય પહેલાં તેઓ સ્વર્ગવાસી થયાં છે.
શ્રી સુરેન્દ્ર શિવલાલ શાહ ૧૯૭૨માં USA થી K.B.A. કરીને ભારતમાં પાછા આવ્યા અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર કેમિકલ વર્કસ પ્રા. લિ.નો વહીવટ સંભાળ્યો. ૧૯૭૨થી ૧૯૮૫ સુધીમાં ખૂબજ નિષ્ઠાપૂર્વક સેલ્સનું આયોજન કરી એક્સપોર્ટ રૂા. ૫૦ લાખથી વધારીને ૩ કરોડ સુધી પહોંચાડ્યું. ધંધામાં ધર્મપત્ની ભારતીબહેન અને પુત્ર પરિવારના સહયોગને કારણે ઘણો વિકાસ કર્યો પણ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેમનું ભારે મોટું પ્રદાન નોંધાયું છે. જે આ પ્રમાણે છે
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમય સુધી મેનેજિંગ કમિટી સભ્ય તથા પેટર્ન સભ્ય તરીકેની સેવા.
૧૯૮૭માં સૌરાષ્ટ્રમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેઝરર તરીકે વરણી.
૧૯૮૮-૯૧ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભાવનગર નોર્થના પ્રમુખ તરીકેની સેવા.
૧૯૮૮-૧૯૯૧ સુધી જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગરમેઇનના મંત્રી તરીકેની સેવા.
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જાયન્ટ્સ ગ્રુપ ઇન્ટરનેશનલ કન્વેન્શન ભાવનગર મુકામે યોજાયેલ ત્યારે સેક્રેટરી તરીકેની સેવા.
૧૯૮૯-૯૦ જે.એસ.જી. સૌરાષ્ટ્ર રિજિયન કમિટી માનદ્ મંત્રી તરીકેની સેવા.
વિશ્વ ગુર્જરી ડીરેક્ટર તરીકે વિશ્વ ગુર્જરી-ગુજરાતી સમાજ, અમદાવાદ.
૧૯૯૬ યુવા ફોરમ ભાવનગર શહેરમાં ૧૯૯૬ના વર્ષમાં જે.એસ.જી. યુવા ફોરમ પ્રમુખ તથા સ્થાપક, ભારત વર્ષમાં સંખ્યા બળને હિસાબે પ્રાપ્ત થયેલ બીજો નંબર ગ્રુપ યુવાફોરમ).
હૃદયરોગ નિદાન કેમ્પ ૧૯૯૪ના વર્ષમાં શ્રી મનુભાઈ શેઠ પ્રમુખ તથા તેઓ ઉપપ્રમુખ તરીકે, હૃદયરોગ નિદાન કેમ્પ દ્વારા સામાજિક પ્રતિષ્ઠા ગ્રુપે મેળવી.
૧૯૯૬-૯૭ પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ ભાવનગર મેઇનના પ્રમુખ તરીકે વર્ષ ૧૯૯૬-૯૭ માટે.
એસ.આર.સી. વર્કશોપ સૌરાષ્ટ્ર રિજિયન આયોજિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org