________________
જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા
ગૌરવશાળી જોટાણી પરિવાર ઃ વલ્લભીપુર
સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ
સ્વ. કંચનબેન વેલચંદભાઈ
મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે
આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે.
Jain Education Intemational
વેલચંદભાઈ જન્મ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર)
સં. ૧૯૬૯ મહાશુદ ૮ શુક્રવાર
તા. ૧૪-૨-૧૯૧૩
(ખોડીયાર - જયંતિ)
સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરૂવાર, તા. ૮-૧૨-૧૯૯૪
કંચનબેન જન્મ સ્થળ મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાશુદ ૧૧॥ નિવાર તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર - પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ)
સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧ બુધવાર તા. ૧૩-૩-૧૯૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org