________________
૦૬૨
પથપ્રદર્શક
કર્યા છે. તથા બહેરાં બાળકોના વિકાસ માટેના કાર્યક્રમો રજૂ કર્યા છે. | ‘પ્રતાપ' અખબારમાં બે વરસ સુધી સાપ્તાહિક કોલમ લખી. સવા ત્રણ વરસ સુધી “મુંબઈ સમાચાર'માં બાળકોનું પાનું ફન ક્લબ'નું સહસંપાદન કર્યું.
સ્વ. મનુભાઈ મહેતા એવોર્ડ મનોજ્ઞાબેનને એનાયત થયો
ત્યાંનાં ગુજરાતી બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
૩૦૦ જેટલા સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સંગીત વિષયક કાર્યક્રમોનું સંચાલન કર્યું છે.
મુંબઈ, કલકત્તા, મદુરાઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, સોલાપુર, સાંગલી વગેરે સ્થળે ધાર્મિક અને સામાજિક વિષયો પર પ્રવચન આપ્યાં છે.
યુરોપનો સાંસ્કૃતિક પ્રવાસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે કર્યો છે.
શ્રી સિંગાપોર જૈન સંઘના નિમંત્રણથી ત્યાં પર્યુષણ વ્યાખ્યાનો આપ્યાં છે.
વાંચન, લેખન અને વાતો કરવી એમના શોખના વિષય
ડો. ગુલાબ દેઢિયા નામ : ગુલાબ રવજી દેઢિયા વતન : નાની ખાખર-કચ્છ (ગુજરાત) જન્મ તારીખ : ૨-૧૨-૧૯૫૪ અભ્યાસ : એમ.એ., બી.એડ., પીએચ.ડી.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ “સ્વામી આનંદનું જીવન અને સાહિત્ય' એ વિષય પર મહાનિબંધ લખી Ph.D.ની ડિગ્રી મેળવી છે.
વ્યવસાય : હાલ જૂહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. ૨૫ વર્ષથી ગુજરાતીના શિક્ષક તરીકે કાર્યરત છે.
પુસ્તકો :
(૧) ગદ્યનો આનંદ-સ્વામી આનંદના સાહિત્ય વિશેનો મહાનિબંધ આ પુસ્તકમાં છે.
(૨) સુગંધપર્વ-લલિત નિબંધોનો સંગ્રહ છે. જેને કલા ગુર્જરીનો પુરસ્કાર મળ્યો છે.
(૩) અણસાર–આ કચ્છી કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. - જન્મભૂમિ પ્રવાસી, પ્રબુદ્ધ જીવન અને પગદંડીમાં નિયમિત લખવાનું ચાલુ છે.
જુદા જુદા વિષયના આઠ પુસ્તકોનું સંપાદન કર્યું છે. ‘પગદંડી” અને “સંકલ્પ’ નામના બે સામયિકોનું સંપાદન
મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના માજી
પ્રમુખ ધનંજય મનુભાઈ દેસાઈ વતન-જીલ્લો વલસાડ, તાલુકો પારડી ગામ ઊમરસાડી જન્મ તારીખઃ ૧૪-૪-૧૯૫૫ શિક્ષણ-સ્કૂલ એમ.એમ. યુપીલ્સ ઓન સ્કૂલ-ખાર
કોલેજ-ચિનાઈ કોલેજમાંથી બી.કોમ. જીતેન્દ્ર ચૌહાણ લો કોલેજ-વિલેપાર્લામાં લો નું શિક્ષણ.
- ૧૯૮૬ થી જન્મભૂમિ ગ્રુપના દેશના સર્વપ્રથમ આર્થિક અખબાર વ્યાપારના પત્રકાર, હાલ ચીફ સબ એડીટર, તે અગાઉ થોડા વર્ષ થેમીસ એલ.ડી. ગ્રુપમાં સર્વિસ,
ઉપપ્રમુખ—મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ ૧૯૯૭ અને ૧૯૯૮
પ્રમુખ-મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ ૧૯૯૯ થી ૨૦૦૨ ચાર વર્ષ
કાવ્યસંગ્રહ “અડપલા'માં કાવ્ય રચના ઓલ ઇન્ડિયા રેડિયો–આકાશવાણીમાં આર્થિક સમાચારનું પઠન-૨૦૦૨માં
કસ્ટમ-એક્સાઈઝ અને સર્વિસ ટેક્ષના પ્રશ્ન લેખશ્રેણી બદલ થાણે—બેલાપુર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી ઉદ્યોગમિત્ર એવોર્ડ-૧૯૯૮માં
ઓલ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ તરફથી સન્માન ૨૦૦૦-૨૦૦૧
કર્યું છે.
મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતીના પાઠ્યપુસ્તકોની સંપાદક સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે.
મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતી ભાષી બાળકોને ગુજરાતી શીખવવાના વર્ગોનું સંચાલન કર્યું છે.
સિંગાપોર સરકારના શિક્ષણ મંત્રાલયના નિમંત્રણથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org