Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 834
________________ Qi 00/5000 સૌરાષ્ટ્ર પંચરત્નાનિ ચિત્રકાર : પ્રતાપસિંહ જાડેજા સૌરાષ્ટ્ર પંથRCEાદિ, બરી, બારી, તુરંગમાં : | चतुर्थम् सोमनाथम् च पंचमम् हरिदर्शनम् / / કવિ શ્રીધર રચિત આ પ્રાચીન શ્લોકમાં સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં જેની ગણના થાય છે તે સમૃધ્ધ સરિતાઓ, શીલવંતી આતિથ્યપ્રેમી નારી, કાઠિયાવાડી જાતવાન અશ્વ, સોમનાથ (શિવદર્શન) અને દ્વારકા (હરિદર્શન) નો ઉલ્લેખ છે. ચિત્રકારે આ પાંચેય રત્નોનું સુંદર સંયોજન કરી આલંકારિક ચિત્રશૈલી અને તેજસ્વી જલરંગોમાં ચિત્રનું સર્જન કર્યું છે. 'ફૂલછાબ'ની પ્લેટિનમ જયંતી વિશેષાંક (1996) નાં આવરણ ચિત્ર તરીકે આ ચિત્ર પ્રગટ થયેલ.

Loading...

Page Navigation
1 ... 832 833 834