Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 13
________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી [કારતક સુદ્દે પૂનમ શ્રીમદ્ અથવા કવિને નામે ઓળખાતા શ્રીમદ્ રાજચંદ્ર સૌરાષ્ટ્રના મેારી પાસે આવેલા વવાણીયા નામના ગામમાં સંવત ૧૯૨૪ના કારતક સુદ પૂનમ (વવાણીયા મુકામે) જનમ્યા હતા અને ૩૪મા વર્ષે સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમે રાજ્કોટમાં તેવુ અવસાન થયું હતું. બચપણથી જ તેમને સધમ સમન્વયની સહજ તાલીમ મળી હતી. તેમનાં માતાજી સપ્રદાયે જૈન પૈકીના સ્થાનકવાસી સમાજમાં જન્મેલાં, અને પિતાશ્રીથી તેઓને વૈષ્ણવ ધર્મો પૈકીતા સ્વામીનારાયણ ધ પ્રાપ્ત થયેલા. તેમની સ્મરણુશિત અદ્ભુત હતી. ત્યાગ-વૈરાગ્યનાં દિવ્ય બીજે એમના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયાં હતાં. એમનાં પુસ્તકમાં ૧૭મા વર્ષના આયુ પહેલાં એમણે જે ગદ્યો અને પદ્યો રચ્યાં છે, તે ખાતરી કરાવી આપે છે કે તે ઊંડું અને સક્રિય છતાં સહજ અધ્યાત્મ જ્ઞાન ધરાવતા હતા. કવિ થતા નથી પણ જન્મે છે, તે વાત તેમનાં કાવ્યોમાં ડગલે અને પગલે જણાઈ રહે છે. ગીતામાં અને રામાયણ આદિમાં જે જનકમહારાજનુ અને ભગવાન કૃષ્ણનું કવન અને જીવન જોવા મળે છે તેની બર્ છાયા શ્રીમનાં ક બ્યમય જીવનવ્યવહારમાં ડગલે ને પગલે જોવા મળે છે. અહીં થેા પ્રસગા જોઈએ કલ્પના કરે. એક ઝવેરીની દુકાન છે. એક યુવાન બેઠા બેઠા ઝવેરાતના સાદા કરે છે. ગ્રાહકેને સમજાવે છે. ધીકતા વેપાર કરે છે અને જેવું એ ટાળું વિખરાય છે કે હાથñાંધ લખવા બેસી જાય છે. એ હાથનેાંધમાં કેવા કેવા ઉદ્ગારા નાંધાય છે તે જોઈએ : “આપ આપર્ક ભૂલ ગયા ઈનસે કા ઘેર, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલે ગે ફેર. જહાં કલપના જલપના, તહાં માનું દુ:ખ છાંઈ. મીટે કલપના જલપના તળ વસ્તુ તીન પાઈ. ખાજ પીંડ બ્રહ્માંડકા, પતા તેા લગ જાય, યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તમ... મારગ સાચા મીલ ગયા, છૂટ ગયે સંદેહ, હાતા સે। તેા જલ ગયા ભિન્ન કીયા ની દેહ. આપ આપ એ શેાધસે આપ આપ મિલ જાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98