Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 48
________________ ૩૯ આનુ" નામ તે આદર્શ માતા, અને લક્ષ્મણજીએ એ જ આજ્ઞાને શિર સાટે પાળી છે. ચૌદ ચૌદ વર્ષ લગીના વનવાસમાં લક્ષ્મણજીનું બ્રહ્મય અજોડ છે, જ્યારે સીતાજીનાં વન્યફૂલનાં આભૂષણે એળખવાને વખત આવે છે ત્યારે રામને તે કશી જ ખબર નથી. કેવા એ વલ્કલધારી તપસ્વી અને યાગી ! અયાખ્યાનાં રામ અને સીતા, અને વનનાં રામ અને સીતા જુદાં જ હતાં. લક્ષ્મણજી પણ કહે છે કે केयूर नैव जानामि जानामि नैव नूपर जानामि तस्या : पादाप्या માતા સીતાના ચરણ સેવનથી એના પગનું આભૂષણ એળખું છું; ખીજા નહિ. અહીં કવિ એ જ બતાવવા માગે છે કે એણે હાથ, માં કે બીજા અંગ જોયાં જ ન હતાં. અરે રાવણ જેવા રાક્ષસ પણ સીતાને લલચાવે છે. (અરણ્યકાંડ સ. ૫૫) છતાં બળાત્કારની હદે ગયા જ નથી. એ રાક્ષસની પુત્રવધૂ સુલાચના કેવી પતિભક્ત સ્ત્રી છે? (લ’કાકાંડ તુ. ૨) ભરત અને હનુમંત જેવા આદશ સેવક પણ રામાયણમાં ત્યાગમૂર્તિ છે. कंकण ं । सेवनात् ॥ રામાયણ આથી જ ઝળકી ઊઠયું છે. એમાં નીતિ અને સદાચાર ઉપર કળશ ચઢેલે છે. પ્રત્યેક ગૃહસ્થે એ નિત્ય વાંચવું જ જોઈએ, એની આથે જીવન ઘડનાર સંસારમાં ખરે જ સ્વ અનુભવશે. આ રીતે કરુણરસ રામાયણમાં પ્રધાન હાવા છતાં વિશિષ્ટ નીતિપ્રેરક હાઈને તે હ્રદયમાં અને વર્તનમાં રાખવા લાયક છે. એ રાખવાથી ગીતા માતાનું દૂધ પચી શકે છે. રામાયણનાં મુખ્ય પાત્રા Jain Educationa International દશરથ : અયાધ્યાના રાજવી. રામ : દશરથના પુત્ર, લવકુશના પિતા, કૌશલ્યાજી એમનાં માતા થાય. સીતા : રાજા જનકનાં પુત્રી, રામચંદ્રજીનાં પત્ની, લક્ષ્મણું: રાજા દશરથના સુમિત્રા નામનાં પત્નીના પુત્ર હનુમાન: અંજની પુત્ર, આદશ સેવક. રાવણ ઃ રાક્ષસી શક્તિમાન, પ્રતિ નાયક. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98