Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 33
________________ |_| વસંત પંચમી || મહાશિવરાત્રિ {] ભીષ્માષ્ટમી [1] કસ્તુરબા પુણ્યતિથિ મ હા મા સ વસંત પંચમી [મહા સુદ પાંચમ] આ માસમાં વસંતપંચમીનું પર્વ આવી જાય છે. જોકે વસંતપંચમીને ઉત્સવ આ મિતિને બદલે ફાગણ વદ પાંચમે થાય છે અને એને રંગપાંચમ કહેવામાં આવે છે; પરંતુ વસંતઋતુનો આરંભ આ દિવસે જ થઈ જાય છે. એ દષ્ટિએ આ પર્વને મહિમા છે. “સાહેલી રે આંબે મહરિયો’ એ ગીત સાથે નારી માત્રનું વસંતઋતુ પ્રત્યેનું આકર્ષણ કુદરતી જ જણાઈ રહે છે. વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી ઊઠે છે અને ચોમેર ફેરમ ફેરવે છે. હિંદમાં ઉદ્યાન અને કુંજે ખૂબ જ હતાં એથી, એ તરફ અહીંની પ્રજા પ્રથમથી જ મુગ્ધ રહેલી છે. શ્રી કૃષ્ણવાસુદેવને કુંજવિહારી વિશેષણ ખાસ લગાડાએલું છે અને વૃન્દાવનની યાત્રાને મહિમા આજપર્યંત ચાલ્યો આવે છે. - શ્રી રામના નામ સાથે પણ દંડકારણ્યની વનશ્રીનો ખ્યાલ સતત ચાલુ રહ્યો છે. આમ હિંદી સંસ્કૃતિના એ બંને સૂત્રધાર અને વસંતને પણ સંબંધ સહેજે ઊભો થાય છે. જેમ વસંતમાં આંખને અને નાકને રુચિ પેદા કરનારું સૃષ્ટિસૌદર્ય નીપજે છે, તેમ પતિ પત્નીના જાતીય-આકર્ષણમાં પણ સહેજે ઊમેરે થાય છે. આ કારણે વસંતને કામદેવને મિત્ર ગણવામાં આવે છે. રામાયણમાં જ્યારે પિતાની પત્ની ઉમા પ્રત્યે ઉદાસીન બની શિવાજી કેવળ તપમાં લીન થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98