Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 41
________________ ૩૧ માનવી જ ગોઠવી શકે છે. એ આયરીતે માનવી જીવન ઉપરાંત જગતને વહેવાર ગાવી લે છે અથવા તેમાં સહાયક બને છે, દરેક ઠેકાણે સજ્જનતા અને દુજનતા રહેવાની, શુભ પણ રહેવાતુ અને અશુભ પણ રહેવાનું. આવા સંજાગેામાં જ કામ કરવાનુ છે. હવે જો આપણે જેનામાં દૂષ્ણુ વિશેષ દેખાય છે તેને દૂષિત જ માનીશુ તે તેની સાથે આપણે તાદાત્મ્યતા નહીં આચરી શકીએ. ડરને કારણે કે બીજા કારણે આંખ આડા કાન કરીશું તે આપણાય વિકાસ નહીં થાય અને તેને સુધારા પણ નહીં થાય. દૂષણમાંથી ભૂષણમાં જવાની તેને તક નહીં મળે અને સમાજમાં એવી છાપ ઊભી થશે કે ભાઈ ! આપણે આપણું સભાળા, આભને થાંભલા દેવાય નહી.. પગને વિશ્વમાં લઈ જવા હોય તે જોડા જ પહેરી લેવા. એટલે ડંખ રાખ્યા સિવાય દૂધાને દૂર કરવાના પ્રયત્ન કરવા ોઈએ. પેાતાનાં દૂષણો પણ દૂર કરવાનાં છે. મનુષ્યમાં જે દોષ છે તે આખા વિશ્વને પાડે તેવા છે. તે દૂષણા કેમ દૂર થાય અને આપણાં ભૂષણેા કેમ વધે તેને માટે એવડી જવાબદારી ઉટાવવાની છે. આ માટે જ સંસ્થાની ઉત્પત્તિ થઈ છે. ભ. ખુદ્દે અને ભ. મહાવીરે સંધ સ્થાપ્યા, તમે તરા અને બીજાને તારા. સંસ્થા દૂષણે તે વિચાર કરશે અને ભૂષણાનાશુદ્ધ યુદ્ધના માનવી વિચાર કરશે. અહીં જ જૈન ધર્માંની વિશેષતા છે. તે સમજે છે કે બીજાનાં દૂષણા પોતાની જાતે નહિકાઢી શકે. તેણે પોતાની ાતે પણ પ્રયત્ન કરવા પડશે. વાંકી લાકડી આપી પણ પગ ઊંચા નહિ કરે તો તે મેર નહિ પાડી શકે. રસ્તો બતાવનાર બતાવશે. પણ ચાલવાનું પોતાના પગથી છે. હા; નિમિત્ત તો ખીજાએ બનવુ પડશે. લાહીના સબધાવાળાની વધારે અસર થઈ શકે છે. નિકટનાં સગાં સ્નેહીઓ વધારે નૈતિક દબાણ લાવી શકે છે. સંસ્થા કે સંધ તે કામ કરે પણ સામાજિક નૈતિક દબાણ આવે તે ગુનેગારને સુધરવાની ફરજ પડે છે. રાજ્ય દંડ આપે છે પણ તેથી ડંખ રહી જાય છે. ગૂડા દ્વારા ગૂડાગીરીના ઉપાય લેવાય તો ગૂડાગીરી ખમણી રીતે ફાલે છે. એટલે આપણે ત્રણ દબાણ લાવવાની વાત કરીએ છીએ. સંતેાના હાથ પગ સેવકે નહિ હોય તે પણ કામ નહીં થઈ શકે, સેવાને જનતાના સાથ નહી હોય તે પણ કામ નહી થઈ શકે અને જનતાને સંસ્થાનું માગ દશ ન નહિ હોય તો ટોળાંશાહી ૩૫ ખની જશે. રાજ્યનુ દયાણ તે છેવટનુ છે. તામસી પ્રકૃતિવાળાને સરકારી પગલાંની અસર કરે છે. પણ તામસી લેાકેાના ટકા સમાજમાં બહુ ઓછા હોય છે. આમ એકબીજાને વ્યવસ્થિત અનુભધ ોડાય તે દરેક પ્રશ્ન યોગ્ય રીતે હલ થઈ શકે અને અહિંસાનેા વિકાસ ચાલુપણે રહ્યા કરે! (વિ. વા. ૧–૮–૭૫) Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98