Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 28
________________ Żમકરસંક્રાંતિ [પાષી પૂનમ મકર સંક્રાંતિ [૧૪ મી જાન્યુઆરી] મકર રાશિમાં સૂય પેસીને ક` રાશિ લગી પહેંચે તેટલા છ માસના ગાળાને ઉત્તરાયણ કહે છે. ગીતામાં ઉત્તરાયણનું અવસાન ખાદ્ય ગતિનું દેનાર લેખાયું છે. જો કે હું આને સ્થૂળ ભાવે નહિ પણ સૂક્ષ્મ ભાવે લઉં છું પુરાણામાં પણ આ મહિનાએતે દાન માટે સર્વા ત્તમ ગણ્યા છે. આપણે જાણીએ છીએ કે ઓછામાં એછુ. ઉત્તરાયણના આરંભને દિવસે પ્રજાના વગે દાન આપવા ખાસ પ્રેરાય છે. આના અ હું એ બેસાડુ છું કે હિંદુ ખેતીપ્રધાન દેશ છે. દક્ષિણાયનના મહિનાએ મોટે ભાગે પાકના આવે છે, એ મહિનાઓમાં કુદરત પાસેથી લેવાનું આવે છે. માટે આ ઉત્તરાયણ આંતરિક સૂર્યના પ્રકાશના અમાં લઉં છું જે સૂર્ય આપણા માનવ શરીરના ભીતરમાં છે, પેાષી પૂનમ ‘ભાલનલકાંઠા પ્રયાગની પછાત પડી ગયેલી કેમેાના નવી સમાજરચનાની દિશામાંના પુનરુત્થાનની દૃષ્ટિથી જે માંગલમય શરૂઆત સંવત ૧૯૯૫ ના પોષ સુદ પૂનમથી થયેલી, તે દિવસ ખરે જ વિશ્વાસક્ષના ધ્યેયે ધર્મોંમય સમાજ રચનાના ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની પ્રવૃત્તિમાં ઐતિહાસિક અને મહામૂલું સંભારણું છે. ‘કાળા' કહેવાઈ રહેલી એ આખી કામને લેાકપાલ પટેલરૂપે જે ગૌરવપ્રદ નવુ નામ મળ્યું તે એ પ્રસ ંગથી શરૂ થયુ છે, પૌષધ પૂર્ણિમા Jain Educationa International પોષ માસ પોષી પૂનમ નામે લેાકામાં મહિમા પામેલી આ પૂનમના ભાઈ-બહેન વચ્ચેના નિમČળ પ્રેમની વિશુદ્ધ અને વત્સલ પ્રેમની પુષ્ટિ કરનારી તરીકે મહિમા છે, તે બહેને આજે ત લેશે અને ભાઈને પૂછશે : ‘ભાઈની બહેન જમે કે રમે' અને ભાઈને જે ગમે તે કરશે. સયમ અને સ્નેહ વચ્ચેના આવા સુંદર For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98