Book Title: Papni Saja Bhare Part 01 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ આવી રીતે જે જાણે છે, જુએ છે એટલે કે જ્ઞાનાતમક અને દર્શ— નામક શક્તિ યુક્ત ચેતનાવાન જે દ્રવ્ય છે તે ચેતનદ્રવ્ય છે તેને જ જીવ અથવા તો આત્મા કહે છે. એ આત્મા જ સુખ દુઃખ વગેરેની અનુભૂતિ કરે છે. “ચેતના યસ્યાસ્ત સઃ ચેતનઃ” ચેતના જેમાં છે તે ચેતન દ્રવ્ય આત્મા જીવ કહેવાય છે. આનાથી બરાબર વિરુદ્ધ ગુણવાળા, એટલે કે જ્ઞાન-દર્શનાદિ (જાણવા-જોવા)ની શક્તિ વગરના, સુખદુઃખાદિની અનુભૂતિ રહિત દ્રવ્યને અજીવ કે જડ કહેવાય છે. મનુષ–સ્ત્રી-પુરુષ–હાથી-ઘોડા-બળદ–બકરી–મેના–કબૂતર-પપટચકલી–ખિસકેલી-પતંગિયું–માખી-મચ્છર-ભમરા–કીડી-મંકેડા-માંકડ –ઈયળ-અળસિયા-જળ-ઝાડ-છેડ-ફળ-ફૂલ-પૃથ્વી – પાણી – અગ્નિવાયુ વનસ્પતિ–દેવ-દેવી-અપ્સરા અને નારકી એ બધા જીવ છે. ચેતન આત્મા છે અને શરીર જડ-અજીવથી બનેલું છે. ઈંટ-ચૂને-પત્થર– મકાન-ગાડી–ઘડિયાળ-ચેન–ચશમા–વગેરે બધા જડ-નિર્જીવ પદાર્થ છે. નવતાવ : આ બે જે મૂળભૂત જડ-ચેતન પદાર્થ છે એના જ સંયોગવિયેગથી નવતત્વની વ્યવસ્થા બને છે. દ્રવ્યથી જીવ (ચેતન) (અ ) જડ સંગથી પુચ પુણ્ય પાપ પા૫ સંવર મ ધ આશ્રવ વિગ નિરા મોક્ષ અજીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50