Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 22
________________ (૭) વર્ણ– રંગ પાંચ પ્રકારના છે. કાળો, લલે, લાલ, પીળો અને ધૂળે. (૮) ગંધ – બે પ્રકારની છે, સુગંધ અને દુર્ગધ. (૯) ૨સ - પાંચ પ્રકારના છે. ખાટ, મીઠ, તીખા, તૂરા, કડ. (૧૦) સ્પર્શ - આઠ પ્રકારના છે, શીત–ઉષ્ણ, કમળ-કઠોર, સ્નિગ્ધ-અક્ષ, હલકે–ભારે. ઉપરના ૧૦ પ્રકારના જડ પુદ્ગલ છે તેને અનુભવ કરવાવાળી પાંચ ઈદ્રિ છે. ચક્ષુ વર્ણનો અનુભવ કરવાવાળી છે. પ્રાણેન્દ્રિય – ગંધનો અનુભવ કરવાવાળી રસેન્દ્રિય – જીહા રસનો અનુભવ કરવાવાળી સ્પશેન્દ્રિય – ચામડીના વિષયને અનુભવ કરવાવાળી બેન્દ્રિય – શબ્દને અનુભવ કરવાવાળી અષ્ટ મહાવગણ 1. દરિક ઘ ૨ વૈક્રિય---- XI co ૩. આહારક ૪. તૈજસ સિવાય પ ક્વામોર વાસ, -૬ ભાષા ૭. મને + -૮ કામગ આત્મા ૦. : - 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50