Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ 33 ભાગ્યશાળીએ ! આવા મનથી હારીને કેક ટાળીને કઈ કાર્ય સિદ્ધ થશે નહિ. મન શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. એ એક જડ પદાર્થો છે. જડ પદાર્થના ઉપયાગ કયાં અને કેમ કરવા તે આત્માને સ્વાધીન છે, જે જીવ વિચારવાન, ચિંતક કે ચેાગી છે તે મનને ધ્યાન, ચિંતનની પ્રક્રિયામાં લગાવશે. જે જીવ અજ્ઞાની, મૂઢ કે માહુગ્રસ્ત છે તે! તે મનને આ ધ્યાનાદિમાં લગાવશે. મન તા એ જ છે તે ચિંતન કરી શકે છે અને ચિંતા પણ કરી શકે છે, શું કરવું તે આત્માને આધીન છે. મન-વચન-કાયા સ્વરૂપે ત્રણ સાધન આત્માને મળ્યા છે. તે દ્વારા શુભ-અશુભ પ્રવૃત્તિ થઈ શકે છે. આપણે એ દૃષ્ટાંતા દ્વારા મનની પ્રવૃત્તિનુ' પરિણામ જોયું' કે મન સાતમી નરકનુ સાધન ખની શકે છે, જ્ઞાન ઉપચેગમય વ તુ મન મુક્તિનું સાધન બની શકે છે. હવે આપણે વચન ચાંગની વિચારણા કરીશું. વચનયોગ દ્વારા ભાષાકીય વાણીવ્યવહાર થાય છે, શબ્દના એ પ્રત્યેાગ મુખ્ય છે, મધુર અને કડવા પ્રેમ અને આદરપૂર્વક મધુર ભાષા પ્રત્યેાગ કરી અથવા અપશબ્દો કે અનાદર યુક્ત દુષ્ટ ભાષા પ્રયાગ કરી, તેને માટે સૌ સ્વાધીન છે. શુભ અને અશુભ ભાષા પ્રયાગની કે ક્ષેત્રમાં ભાગીદારી છે. કાચ ચાગ દ્વારા દેહની પ્રવૃત્તિઓ થાય છે. ખાવું-પીવુ', આવવુ જવું, બેસવુ...–ઉઠવું, વિગેરે સેંકડો પ્રવૃત્તિ આ દેહના સાધન દ્વારા થાય છે. આ પ્રવૃત્તિએ શુભ કે અશુભ હૈાય છે. મુખ્યત્વે સ સારી જીવની પ્રવૃત્તિઓ અશુભ હાય છે અને અંશતઃ શુભ હેાય છે. એ પ્રમાણે ઇંદ્રિયજન્ય વ્યવહાર પણ શુભ કે અશુભ હાય છે, જેમ કે આંખ દ્વારા કોઈને ભવ ઉપજાવી શકાય છે, ક્રોધાવેશમાં આંખ લાલ અને વક્ર અને છે. એ જ આંખમાં જો અમી-પ્રેમ હાય તા અન્ય ને સુખ ઉપજાવી શકે છે અને એ પૌદગલિક જડ ઈંદ્રિયને દુષ્ટપણે કેળવવામાં આવે તે અગ્નિજવાળાની જેમ વસ્તુને ખાળી શકે છે. પણ એ શક્તિ વિનાશક છે દુઃખ કર્તા છે. આ પ્રમાણે પાંચે ઈદ્રિયાના શુભ અને અશુભ વ્યવહાર થઈ શકે છે, આંખની વિકારી અને અવિકારીખને અવસ્થા હોય છે. આપણે કેવી અવસ્થા રાખવી 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50