Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ * Sr. = = - - - - 1 - ન કરી. - - - તા : નિવૃત રહેલે મુગટ ઉતારી ફેંકવા ચિતવ્યું અને મુગટ લેવા તેમણે વેગથી હાથ ઊંચે કર્યો પણ આ શું? મુગટ કેવો અને યુદ્ધ કેવું? આ બાજ શ્રેણિક રાજ સમવસરણમાં પ્રભુની પાસે પહોંચ્યાં વંદના કરી વિવેક સહ આશ્ચર્ય સાથે પ્રભુને પૂછ્યું. પ્રભુ ! આવી ઉત્તમ અને કઠિન તપશ્ચર્યા તથા કાર્યોત્સર્ગમાં સ્થિત પ્રસનચંદ્ર મુનિ જો આ સમયે આયુષ્યને બંધ કરે તે કઈ ગતિને પામે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50