Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ થઈ રહેવું તે બંધ તત્ત્વ છે, બંધ સંગિક તત્ત્વ છે, તેથી તે તે કર્મોનો સર્વથા વિયોગ થવો તે મોક્ષ છે. અનાદિ કાળથી આભા જડ કર્મોથી પ્રભાવિત થયો હતો તેને સર્વથા છુટકારે છે અને અનંત જ્ઞાનાદિ સર્વગુણની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. આ પ્રકારે નવતત્વનાં સ્વરૂપનું જૈનદર્શનમાં સર્વજ્ઞ પરમાત્માએ નિરૂપણ કર્યું છે. તત્વચક્ર તથા હેય, રેય ઉપાદેય વિચાર જેમ નવપદને ચક્રાકાર સ્થિતિમાં રાખીને તેને સિદ્ધચક્ર કહેવામાં આવે છે તેમ નવતાને ચક્રાકાર સ્થિતિમાં રાખીને તેને તત્ત્વચક કહેવામાં આવે છે. આ નવતત્ત્વમાં કેન્દ્રસ્થાને જીવ તત્ત્વ છે, જીવતત્વના અભાવમાં અન્ય કોઈ તવનું અસ્તિત્વ સ ભવિત નથી. જીવની બરોબર ઉર્વ દિશામાં તેની સન્મુખ માલતત્તવ છે. અથવા વાસ્તવમાં જીવ અને મેક્ષ એકરૂપ છે. સ્વભાવરૂપે સહજ અવસ્થા છે. નવતર વિવેક હેય- છેડવા જેવું ય–જાણવા જેવું ઉપાદેય–આચરવા જેવું કાર : ર उपादेय - છે ઉપર તત્ત્વના નિરૂપણની આ વિવેકરૂપ ત્રિપદી સર્વત્ર સર્વ ક્ષેત્રમાં આવકારદાયક અને વિચારવા જેગ્ય છે. સર્વ પ્રથમ યની દષ્ટિથી વિચાર કરીશું શેય-સેય દૃષ્ટિએ નવતત્વ જાણવા યોગ્ય છે, સર્વ તો જ્ઞાનનો વિષય છે. દષ્ટિએ પાપતત્વ પણ જાણવા યોગ્ય છે. ત્યાર પછી તેના હેય- ત્યાગનો વિચાર જરૂર કરવાનું છે. પુણ્ય પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50