Book Title: Papni Saja Bhare Part 01 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ જીવાજવા-પુણું—પાવાગસવ સંવય નિજજરણું ! બંધે-મુકખે ય તહા નવ તત્તા હુતિ નાયલૂા. ૫ (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિજા (૮) બંધ અને (૯) મોક્ષ. એ નવતત્વ છે. જીવ અને અજીવ એ બે મૂળભૂત તત્વ છે. પુણ્ય-પાપ-આશ્રવ –સંવર–બ ધ એ પાંચ સંયેગી તત્વ છે. જીવ-અજીવના સંચોગથી બને છે. નિર્જરા વિયેગનું સૂચક છે અને સર્વથા નિર્જરા પૂર્ણ વિગ જ મેક્ષ છે. જીવ અને અજીવને સર્વથા કાયમ માટે વિગ થઈ જ, અલગ થઈ જવું તે જ મેક્ષ છે. સારા ય ચૌદ રાજલકના આ વિરાટ બ્રહ્માંડમાં આ નવતત્ત્વ જ મૂળતત્તવ છે આ નવતત્તવના જ્ઞાનને જ તત્ત્વજ્ઞાન કહેવાય છે. જેને આપણે philosophy દર્શનશાસ્ત્ર કહીએ છીએ. સમસ્ત તત્ત્વજ્ઞાનના મૂળમાં આ નવ તત્ત્વો છે. આ નવતનું જ્ઞાન જૈનધર્મ છે. જૈનદર્શન છે. જૈન દર્શનની બહાર આ નવતર સિવાય કેઈ તત્ત્વ નથી, અને આ નવતની બહાર જૈન દર્શન નથી. એટલે કે નવતના જ્ઞાન સ્વરૂપ જ જેન-દશન છે અને જૈન-દર્શન જ નવ તત્ત્વમય છે. નવતરવનું સ્વરૂપ :(૧) જીવતત્ત્વ-જ્ઞાન – દશનામક, ચેતનાયુક્ત, સુખદુઃખાદિને અનુભવ કરનાર ચેતન દ્રવ્ય જીવ-આભા છે. (૨) અજીવતત્વ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શાત્મક. જ્ઞાન-દર્શનાદિ ઉપયોગ ૨હિત સુખદુઃખાદિના અનુભવ રહિત જડ દ્રવ્ય અજીવ છે. (૩) પુણ્યતત્ત્વ – જીવ દ્વારા થતી શુભકિયાથી ઉપાર્જિત શુભકર્મ તે પુણ્ય છે. (૪) પાપત – જીવ દ્વારા થતી અશુભક્રિયા વડે ઉર્જિત અશુભ કર્મ તે પાપ છે. (૫) આશ્રવતર – મન, વચન, કાયાના શુભાશુભ રોગના કારણે આત્મામાં કાર્પણ વગણાનું આવવું તે આશ્રવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50