Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૮]
ધર્મધ્યાનના ચાર પાયાને વિચાર. ધર્મધ્યાનમાં મૈત્રી આદિ સહાયક, સ્વર્ગના હેતુ. શુકલધ્યાનના ચાર ભેદ. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક ન વડે ભેદ પ્રધાન ચિંતન. અર્થ, વ્યંજન અને ચેગમાં સંક્રમણ. નિર્વાણ સમયને વેગનિરોધ. પરના યોગ વિનાની દશા. શુકલધ્યાનનો પહેલો અને બીજો ભેદ કોને, કયારે ? શુકલધ્યાનનો ત્રીજો અને ચે ભેદ કોને, કયારે ? સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે. ભયગ્રાહી કર્મો કયારે અને કેવી રીતે જાય ? સિદ્ધિ ગતિને પ્રકાર. સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ. આ પ્રકારે પરમેષ્ઠિ મંત્ર શિવસુખનું સાધન.
ઢાળ છઠ્ઠી પુરુષાતમરૂપની સ્થાપના, નવકાર મંત્રની ધારણુ. ધ્યાનને બીજો પ્રકાર, સિદ્ધચક્રની માંડણ. પરમેષ્ઠીમંત્રની સાધના માટે ગુણ સામગ્રી.
ઢાળ સાતમી વિદ્યાપ્રવાદને આમ્નાય. પ્રાણાયામાદિ-રૂઢિમાત્ર, શુભ સંક૯પમાં મનોગ. અજ્ઞાન નાશ થતાં તારિક જ્ઞાનનો પ્રકાશ. સ્વભાવ રમણતા. ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ અને ફલની વિચારણા. (યોગાભ્યાસ, ઉત્સાહ, જ્ઞાન) નિશ્ચય, વ્યવહારના સંકલનપૂર્વકને ગુણ. આલંબનથી પરિણામની સ્થિરતા. ઉપસંહાર. કલશ.
૮-૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90