Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા માંથી
ઉધ્ધત કરેલા સુભાષિતો
હાળ ૧ લી
રે
શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણ, શુદ્ધાતમ અવકન કર, દયભાવે એહિ જ ચિત્ત ધરું Dાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયો વડભાગ. અરિહંતાદિક શુદ્ધાતમા, તેનું ધ્યાન કરે મહાતમા; જે પુદગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી.
ઢાળ બીજી શિવસુખપ્રાપણ ભૂલ ઉપાય, થાન કહ્યું છે જિનવરરાય. વિષય કષાય જે ભવતરુમૂલ, ધ્યાન કુડારે કરો ઉનમૂલ.
ઢાળ ૪ થી
આતમ પરમાતમ ગુણ ધ્યાન કરે તે પામેં પાવન ડામ
ઢાળ ૫ મી ................... પરમેષિમંત્ર શિવસુખ સાધનનો એ તંત્ર.
ઢાળ ૭ મી અભ્યાર્સે કરી સાધીઈ રે, લહી અનેક શુભયોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90