Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કર્મ ભપગ્રાહી ચ્ચાર,
લધુ પંચાક્ષરનો ઉચ્ચાર; તુલ્યકાલ શૈલેશી લહી.
કર્મ પુંજ સઘેલો તે દહી... ૧૯ ધમ અલાબુલ દંડા ભાવ,
ચકાદિક રીતિ ગતિ ભાવ; સમય એકે લેકાંતિ જાય,
સિદ્ધ સરૂપ સદા કહિવાય.... ૨૦ સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ,
ભાગાં કર્મ જનિત સાવિ દુખ; ભવ નાટિક સંસારી તણા.
જાણે દેખું પણિ નહી મણ ૨૧ ઈણિ પરિ તે પરમેષ્ઠી મંત્ર,
શિવ સુખ સાધનનો એ તંત્ર; નેમિદાસ કહે એમ વિચાર,
જ્ઞાનવિમલ પ્રભુને આધાર. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 85 86 87 88 89 90