Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧૪]
અભય અકરણ અહમિન્દ્ર સમાન,
તુલ્ય, કલ્પ, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ,
ધર્મધ્યાનનું એ મંડાણ... ૬ ઇત્યાદિક બહુલા વિસ્તાર
બહુ મૃત મુખથી ગ્રહીઈ સાર, શુદ્ધ પ્રતીત જે નર હોય,
મધ્યે દેખું શ્રી જિન સેય... ૭ તદ્દ ભર્વે ત્રિભર્વે હાઈ તસ સિદ્ધિ,
આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધિ, લેશ થકી એ બોલ્યા જાપ,
ઈહાં પરમાર્થની છે બહુ વ્યાપ.... ૮ આજ્ઞાપાય વિપાક સંસ્થાન,
વિચય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ,
બોધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ. ૯ સ્વર્ગ હેતુ કહિ ધર્મધ્યાન,
દ્રવ્યોદારે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુકલધ્યાન,
તે અપવર્ગ દેવાનું પ્રધાન... ૧૦ પ્રથમ ભેદ નાના શ્રત વિચાર,
બીજું ઐકયકૃત સુવિચાર; સૂમક્રિય ઉચ્છિન્નત ક્રિયા,
અપ્રતિપાત ચઉ ભેદ એ લહ્યા.... ૧૧ એક ઠામિ પર્યાય અનુસરણ,
શ્રિતથી દ્રવ્ય વિષય સંક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90