Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 84
________________ ઢાવી પાંચમી [ ઢાળ : ચોપાઈ ] ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ, પરમસંગે પરમાનંદ વૃદ્ધિ ચૌસઠ તાસ વિધાન વિચાર, સેલ ચઉક જે કષાય નિવાર.... ૧ તિહાં મંડલ ચાર તિહાં ચઉ જ્ઞાન, મંડ(ગ)લ ચ્યારે શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના... ૨ પંચ વર્ણ પરિપૂતક પીડા ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈ; પંચ પ્રસ્થાન પ્રવર્તક શિરઈ, તાસ ધુરા વહેવા અનુકરઈ.. ૩ પંચાચા પાવન થાય, તો એ પંચ પી લહવાય; વીતરાગ નહીં પણિ ઉપશમ રાગ, - એ ધ્યાનેં હોઈ ઇમ પરભાગ... ૪ દેખઈ પાંચું એહના ઘણું, દેખઈ પંચ એહનો પણિ ગુણ; સાય સાધન સાધકના ભેદ, - ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ... ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90