Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 83
________________ [૧૨] આતમાં આતમ ધ્યાને લીન. મંત્રરાજમાં જિમ જલિ મીન. ભ૦.... ૧૦ વામ દક્ષિણ પાસું બિહુ ધાર, ઉપશમ ખપાક સંકેત વિચાર, ભ૦.... ૧૧ જ્ઞાન સહાયે ઉપશમ ધાર, આતમવીર્ય ખપક વિચાર. ભ૦... બંધ ઉદય સત્તાકત ભાગ, હસ્વાદિક સ્વર યોજના લાગ. ભ.... રહસ્ય ઉપાંશુ ને ભાષ્ય વિચાર, ધ્યાન સમાપત્તિ નિરધાર. ભ૦... ૧૪ આતમ પરમાતમ ગુણ દયાન, કરતે પામેં પાવન ઠામ. ભ..... ૧૫ હોઈ સુમેર દર્શન નિકંપ, નિર્મલ વિધુ પરે આનંદ જંપ. ભ૦ ..... પિંડ-પદસ્થ અને રૂપસ્થ, રૂપાતીત ચઉવિધ મન સ્વસ્થ. ભ.... ૧૭ નામ સ્થાપના દ્રવ્ય મેં ભાવ, છઉમ પડિમ કેવલ સિદ્ધ ભાવ. ભ... ૧૮ નિરખતે હોઈ થિર પરિણામ, શુભ શ્રુતિ ધુતિધર પુરૂષ નિદાન. ભ. ૧૯ અવલંબે વિલંબ ન થાઈ કરણ અપૂર્વનઈ વીર્ય સહાય. ભ૦.... ૨૦ સકલીકરણ પંચાંગુલિ ડિ, અંગુષ્ઠ તર્જની મધ્યમ હોડી. ભ૦.... ૨૧ અનામિકા કની નિ, (ષ્ઠિ) કા પંચ. % હૈં હૂં સ્વાદ પ્રપંચ. ભ... રર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90