Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 82
________________ ઢાળ ચોથી [ રાગ : કાફા. દેશી : બંગાલની ] હૃદયકમલ હવે પંચક બીજ, સિગારસી શુદ્ધ ધર્મનું બીજ; ભવિ થાઈએ રે, હાં રે મોરા આતમ, પરમાતમ પદ પાઇએ... ૧ પ્રણવ સહિત આદિ પદ વર્ણ, નમ પદ આગલિ જોડે સકર્ણ. ભ૦... ૨ ત્રિપદી પણ પણ વર્ણ વિચાર, એ થાતાં ટલેં દોષ અઢાર. ભ.... અષ્ટદલે ચઉં બીજ છઈ અન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ એ ધન્ય. ભ૦... અથવા માયા શ્રી વહિં કામ, સાધરણ એ બીજ અભિરામ. ભ૦... ૫ ગઈ અક્ષર અક્ષર હેતુ (ત) પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦ ૬ હસ્વ દીર્ઘ લુત વર્ણ વિભાગ, ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ. ભ૦... ૭ સરસ સુધારસ કુંડ સુતીર, સામ્ય સ્વભાવનું વાઘેં હીર. ભ૦... ૮ પરમાતમ રાજહંસ સરૂપ, અવલેકે જિનનૈ અનુરૂપ. ભ.... ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90