Book Title: Panch Parmeshthi Mantraraj Dhyanamala
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઢાળ સાતમી
[ ઢાળ: ચંદ્રાઉલાની ] એ પાંચે પરમેષ્ઠિના રે, સાધનના આનાય, વિદ્યાપ્રવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય; શ્રી જિનરાયતણા જે ગણધર, વર્ધમાનવિદ્યાના આગર, વર્ધમાનભાવે કરી તપિયા, તસ અનુભા સકલ કર્મ ખપિયા જે ભાવિક જનજીરે, થાઓ ધરી આનંદ પ્રમાદ દૂરિ કરી રે. પામે પરમાનંદ ભવજલનિધિ તરી રે..આંચલી.. ૧ પ્રાણાયામાદિક કહ્યા રે, રૂઢિમાત્ર તે જો (જા) હિં, શુભ સંકલ્પઇ થાપીઈ રે, મનડું પાવન ઠાણિ; હાણિ હોઈ તવ અશુભહ કેરી, નાસં બાહ્ય અભિંતર વૈરી, જિતકાશિ જગમાંહિ ભેરી, વાજે કીર્તિ દિશે દિસિ સેરીજી.
આંચલી... ૨ સિરસાદિક સ્પર્શથી રે, લોહ હાઈ જિમ હમ,
આતમ ધ્યાનથી આતમા રે, પરમાનંદ લહઈ તેમ; જિમ સૂતો નર ઊઠી જાગે, જાણઈ સકલ વસ્તુ વિભાગે, તિમ અજ્ઞાન નિદ્રા નાઈ, તત્વજ્ઞાનનો હોઈ પ્રકાશજી.
આંચલી... ૩ જન્માંતર સંસ્કારથી રે, અથવા સહજ સંભાવ, અથવા સુગુપ્રસાદથી રે, પામેં તત્ત્વ જમાવ; પાવકથી જિમ કંચન સુદ્ધ, તત્વજ્ઞાનથી આતમ બુદ્ધ, આર્ષે સંવેદી અન્ય પ્રદી, જાણે સર્વ વિભાવ વિનોદીજી.
આંચલી... ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 87 88 89 90