________________
ઢાળ ચોથી
[ રાગ : કાફા. દેશી : બંગાલની ] હૃદયકમલ હવે પંચક બીજ,
સિગારસી શુદ્ધ ધર્મનું બીજ; ભવિ થાઈએ રે, હાં રે મોરા આતમ,
પરમાતમ પદ પાઇએ... ૧ પ્રણવ સહિત આદિ પદ વર્ણ,
નમ પદ આગલિ જોડે સકર્ણ. ભ૦... ૨ ત્રિપદી પણ પણ વર્ણ વિચાર,
એ થાતાં ટલેં દોષ અઢાર. ભ.... અષ્ટદલે ચઉં બીજ છઈ અન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ એ ધન્ય. ભ૦... અથવા માયા શ્રી વહિં કામ,
સાધરણ એ બીજ અભિરામ. ભ૦... ૫ ગઈ અક્ષર અક્ષર હેતુ (ત)
પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦ ૬ હસ્વ દીર્ઘ લુત વર્ણ વિભાગ,
ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ. ભ૦... ૭ સરસ સુધારસ કુંડ સુતીર,
સામ્ય સ્વભાવનું વાઘેં હીર. ભ૦... ૮ પરમાતમ રાજહંસ સરૂપ,
અવલેકે જિનનૈ અનુરૂપ. ભ.... ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org