________________
(૧૦] પિંડસ્થાદિક ધ્યાન ગુણે આવી મિલેં રે, કિં ગુરુ, પુલક આનંદ નૈ અનુભવ તે આવી ભલેં રે, કિં તે; વ્યાપે સમતાભાવ ઉદાસપણું ભજે રે, કિં ઉ૦, જેહ કુવાસિત સંગતિ બાલકની ત્યજે રે, કિં બા.... ૧૯ સાવધાન બહુમાન ગીતારથ ને ભજો રે, કિં ગી, આતમ લાભૈ તુષ્ટ ન પર લાભે રજે રે, કિ ન ; કંપ સ્વેદ શ્રમ મૂછ ભ્રાંતિ બલહીનતા રે, કિં ભ્રા, ઈત્યાદિક જે દોષ નહી ત પીનતા રે, કિં ન... ૨૦ વાચનાદિક સક્ઝાય ઘરે અનુપ્રખ્યતા રે, કિં ધo, હાઈ પ્રમાદની ઝલકિ કદાપિ ન પિશુનતા રે, કિં કo; ચઉદલથી ષટવલયથી આગલિં સંકમેં રે, કિં આ૦, સમકિત થાન પ્રમત્ત થકી ગુણ ચંઝમેં રે, કિં ગુo... ૨૧ ઇંદ્રિય સુખ આધીન અલીનપણું રાચે રે, કિ અo, ચક્રિ શક સુખ ચક થકી અધિકું મર્ચે રે, કિ અo; (ઈન્દ્રિય સુખ ઉદ્દગાર તાસ ભાવ અધ્યાતમે રે, કિં અo, વાસ્તું મન જસ ઈમ જાણે. તે રસ પરિણમે રે, કિં તેo)x ૨૨
* આ બે પાદે ટબા ઉપરથી ધારવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org