________________
[૯] અભ્યાસે સંવેદ્ય સમીરની થાપના રે, કિ સ; નાશિકા રાઁ હોઈ પૂર્ણ સમાપના રે, કિં પૂ... ૧૨. મંદે મંદે વાયુ વહે જે તત્ત્વનો રે, કિં વ૦, તે ઉપર જે કાર્ય વિચાર મમત્વનો રે, કિ વિ; વાયુ કોષ્ણ ને ઉષ્ણ શીત કૃષ્ણ (કૃસ્ન) નૈ.
બાહિરે રે, કિ કૃ તિર્યગધઃ ફરમાન બાલ રવિ સમ સહી રે, કિ બા.... ૧૩ વામા દક્ષિણ નાસા રવિ શશિ ગૃહધરા રે, કિ રવિ, તિહાં દિન પક્ષ નેં વાર શુભાશુભની વરા રે. કિં શુ; ઇત્યાદિક બહુ ભેદ કહ્યા યોગગ્રંથમાં રે, કિં કo, તે સર્વે હોય દ્રવ્ય તણા પલિમંથમાં રે, કિ ત. ૧૪ હર્વે ભાવે અધ્યાત્મ પવનને સાધી રે. કિં અo, ગંભીરાદિક અવગુણ તેહમાં વાધીઈ રે, કિં તે; કૃષ્ણ શુલ દઈ પક્ષ વિરતિ અવિરતિ બેહુ રે, કિ અવિ, નાસિકા આસ્તિકભાવ સમીર ઘરે બહુ રે, કિ સ... ૧૫ ચંદ્ર સૂર્યનાં રશ્મિ તે દેશ સર્વ સંયતા રે, કિં દે, ક્રોધાદિક મંડલની તિહાં વકતા રે, કિં મં; પંચ ઈન્દ્રિય જે પટુતા તત્ત્વ વિચારી રે, કિં ત. વિષયતણા સંચાર વિકાર નિવારી રે, કિં વિ... ૧૬ પરમાતમનું ચિંતન અધ્યાત્મ તિહાં રે, કિ અo, અશુભતણા સંકલ્પ તિણે કરી નહિ તિહાં રે, કિં તિ; શુભ સંકલ્પે સંકલ્પ મંડલ ફેર રે; કિં મંe, જેહ અવિદ્યા વાયુ પ્રચાર ન ગ રે, કિં પ્ર... ૧૭ ઇંદ્રિય મલ આલવાલ અંબાલન ભોગવૅ ૨, કિં જ, આતમરાજ મરાલ તે અશુચિ ન સંભ રે, કિં અથ; પરથી ભય નવિ પામેં આતમને બેલેં રે. કિં આ૦, દુર્ભાનાદિક પ્રેત તેહને નવિ છેલ્લે રે, કિં તે... ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org